વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગ્ો રહેલા ડર અને નિષ્ફળતાનો ભય દૃૂર કરવાની પ્રેરણા પ્ાૂરી પાડતો લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પ્ો ચર્ચા દૃેશભરમાં શરૂ કરાવ્યો છે. વિદ્યાર્થીઓન્ો બોર્ડની પરીક્ષાઓ સહિતની વાર્ષિક પરીક્ષા પ્ાૂર્વે આ માટેનું ગહન માર્ગદૃર્શન ત્ોઓ પાછલા ૮ વર્ષથી ‘પરીક્ષા પ્ો ચર્ચાના આ ઉપક્રમમાં પુરૂ પાડે છે.
ભૂપ્ોન્દ્ર પટેલ સુઘડની સ્કૂલમાં ‘પરીક્ષા પ્ો ચર્ચાના નવમા સંસ્કરણમાં સહભાગી થયા
આ વર્ષે ‘પરીક્ષા પ્ો ચર્ચાના નવમાં સંસ્કરણમાં મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ ગાંધીનગરના સુઘડ ખાત્ોની આનંદૃ નિકેતન શાળાના છાત્રો સાથે સહભાગી થયા હતા. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પણ મુખ્યમંત્રી સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપનારા બાળકોન્ો સફળતાની શુભેચ્છાઓ પાઠવતાં કહૃાું કે, પરીક્ષાએ જીવનની કસોટી નથી, પણ આપણી મહેનતનું પ્રતિિંબબ છે અન્ો સ્ટ્રેસન્ો સકસ્ોસમાં બદૃલવાનું પ્લેટફોર્મ છે. ત્ોમણે ડિપ્રેશનમાં આવ્યા વિના જીવનનું સંતુલન જાળવીન્ો કોઇપણ પરિસ્થિતિમાં સ્વસ્થ મનથી આગળ વધવા વિદ્યાર્થીઓન્ો અનુરોધ કર્યો હતો.
ત્ોઓએ વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઇલ ફોનના વળગણ અંગ્ો ટીપ્પણી કરતાં કહૃાું કે, બાળકો જેમ અભ્યાસ, વાંચન, રમત-ગમતનો સમય અન્ો ટાઇમ ટેબલ નિયત કરે છે ત્ોમ મોબાઇલ જોવાનો પણ કોઇ ચોક્કસ સમય નક્કી કરે, મોબાઇલની આદૃત ન કેળવે ત્ોવી પણ ત્ોમણે શિખ આપી હતી.