Jai Hind

દીવની સેન્ટ એનેસ સ્કૂલ દ્વારા એન્યુલ ડે ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરાઈ

દીવની વિખ્યાત સેનટ એનેસ કીંડનગાર્ડન સ્કૂલમાં વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી શિક્ષણાધિકારી અરવિંદ સોલંકીની અધ્યક્ષતામાં થઈ જેમાં મહેમાનોનું સ્વાગત, દિપ પ્રાગટ્ય, પ્રેયર ડાન્સ, વેલકમ ડાન્સ અને શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો.
પીએસઆઈ બ્રેન્ડેડ એજવેલો પણ પોતાની સ્પીચમાં ટ્રાફિકના નિયમો તેમજ હેલમેટ પહેરવા અને શીટ બેલ્ટ ઉપર ભાર મુક્યો-ત્યાર બાદ ઈનામ વિતરણ અને નાના ભૂલકાઓએ સ્ટેજ ઉપર ડાન્સ દ્વારા બેસ્ટ પરફોમ કર્યુ અને મહેમાનો અને વાલીઓના દીલ જીતી લીધા.