Jai Hind

વડોદૃરામાં શિવજી કી સવારીમાં સામેલ થશે અમિત શાહ તા.૧૫થી ગુજરાતની મુલાકાતે

તા.૧૭ અને ૧૮ ગાંધીનગરમાં સહકાર મંત્રીઓની પરિષદૃમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી તા.૧૫મીથી ગુજરાતના મહેમાન બનશે. મહાશિવરાત્રિના પર્વ પર વડોદૃરામાં યોજાનારી શિવજી કી સવારી અને મહાઆરતીમાં શાહ સામેલ થશે. અમિત શાહના કાર્યક્રમન્ો લઇ વડોદૃરા તંત્રએ ત્ૌયારીઓ શરૂ કરી દૃીધી છે. જ્યારે ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં યોજાનારી સહકાર મંત્રીઓની પરિષદૃમાં ઉપસ્થિત રહેશે.
આગામી મહાશિવરાત્રિના પાવન પર્વે આગામી તા.૧૫મીએ પ્રસ્થાન થનારી શિવજી કી સવારી અંગ્ો તડામાર ત્ૌયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે શહેરના એડિ. પોલીસ કમિ અને પાલિકાના મ્યુનિ. કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી. વિવિધ ચર્ચાઓ દૃરમિયાન સત્યમ શિવમ સુન્દૃરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સ્ાૂચનો કર્યા હતા આ કાર્યક્રમમાં દૃેશના ગ્ાૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.