Jai Hind

એસ.ઓ.એસ. હોસ્5િટલ આસરાણાના નસિંગ સુપ્રિરટેન્ડન્ટ દીવની મુલાકાત

એસ.ઓ.એસ હોસ્પિટલના નસીંગ સુપ્રિરટેન્ડન્ટ દીવની મુલાકાતે આવ્યા હતા. દીવની મુલાકાતમાં લોકો સાથે હોસ્પિટલમાં મળતી તમામ સુવિધા અને આરોગ્ય લક્ષી બીમારીઓના સચોટ ઇલાજ અને સ્પેશયાલીસ્ટ તબીબોની ર4 કલાક સેવાની વાત કરી હતી. આ ઉપરાંત આ હોસ્5િટલમાં ભારત સરકારના આયુષ્યમાન કાર્ડનો પણ લાભ મળે છે. એસ.ઓ.એસ. હોસ્પિટલના સુપ્રિરટેન્ડન્ટ દીવના યુવા કાઉન્સીલર ચિંતકભાઇ સોલંકી ને એસ.ઓ.એસ. હોસ્પિટલ વિષેની વિસ્તૃતમાં માહીતી આપી હતી. આ હોસ્પિટલ મહુવા – સાવરકુંડલા હાઇવે મોટા આસરાણા તાલુકા મહુવામાં આવેલ છે.