Jai Hind

‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબધ્ધ

પંદૃરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો, આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રતએ વિધાનસભાન્ો સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગ્ો વિસ્ત્ાૃત માહિતી આપી હતી.

૧૫મી વિધાનસભાના ૮મા સત્રનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદૃાર વલ્લભભાઇ પટેલની ધરતી ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. ‘સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે ઢ સંકલ્પ સાથે કાર્યરત છે.
રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદૃીના માર્ગદૃર્શન અને મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના ન્ોત્ાૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા માપદૃંડ સ્થાપિત કરી રહૃાું છે. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પન્ો સાકાર કરવા રાજ્ય સરકાર ઢ નિશ્ર્ચય સાથે આગળ વધી રહી છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિૃર પર થયેલા આક્રમણન્ો એક હજાર વર્ષ પ્ાૂર્ણ થતાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરાયું, જે સંસ્કૃતિના ગૌરવ અન્ો રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. જાન્યુઆરી ૯ થી ૧૫ દૃરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદૃીના પ્રેરક સાન્નિધ્યમાં સંસ્કૃતિની આરાધના કરવામાં આવી હતી.
રાજ્યપાલે જણાવ્યું કે, રાજ્ય યુવાનોન્ો રોજગારી તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા વર્ષમાં ૩૦,૦૦૦થી વધુ યુવાનોન્ો નિમણૂંકપત્ર આપવામાં આવ્યા છે. ૧૦ વર્ષીય ભરતી કેલન્ડર દ્વારા ૨ લાખથી વધુ જગ્યાઓ ભરવાની યોજના છે.
‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સરકારી કર્મચારીઓન્ો રૂા.૧૦ લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે.

પ્રાકૃતિક ખેતી જમીન અને માનવ આરોગ્ય માટે આશીર્વાદૃરૂપ
પ્રાકૃતિક ખેતી જમીન અને માનવ આરોગ્ય માટે આશીર્વાદૃરૂપ છે. રાજ્યમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા વિશ્ર્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિ.ની સ્થાપના કરવામાં આવી છે, રાજ્યના ૧૯ લાખથી વધુ ખેડૂતોન્ો તાલીમ અપાઇ છે. ૮ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, રાજ્યમાં ૭૧૦૦ મોડેલ ફાર્મની સ્થાપના કરવામાં આવી છે.