ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા ‘સહકારથી સમૃધ્ધિના વિઝનન્ોૈ સાકાર કરવાના હેતુથી ગાંધીનગરના મહાત્મા મંદિૃર ખાત્ો દૃેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોના સહકાર મંત્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બ્ોઠક કેન્દ્રીય ગ્ાૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાન્ો યોજાઇ હતી.
કેન્દ્રના ગ્ાૃહ અને સહકારિતા મંત્રીના અધ્યક્ષસ્થાન્ો ‘મંથન બ્ોઠક યોજાઇ
આ મંથન બ્ોઠકના ઉદૃઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલ, ગુજરાતના સહકાર મંત્રી જીતુ વાઘાણી, રાજ્ય મંત્રી રમેશ કટારા ત્ોમજ સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
આ બ્ોઠકમાં શુભારંભ સત્ર દૃરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીના હસ્ત્ો ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના કુલ રૂા.૨૬૫.૩૦ કરોડના પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અન્ો ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
આ બ્ોઠકના શુભારંભ સત્ર દૃરમિયાન કેન્દ્રીય ગ્ાૃહ અન્ો સહકારિતા મંત્રીએ સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યોની શ્રેષ્ઠ પધ્ધતિઓ અને ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ પરના એક વિશેષ અહેવાલનું વિમોચન પણ કર્યું હતું.
મહાત્મા મંદિૃર ખાત્ો આયોજિત આ કાર્યક્રમમાં એક વિશેષ પ્રદૃર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દૃેશની ૨૦ જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ પ્ાૂર્વે કેન્દ્રીય સહકારિતા મંત્રીએ આ પ્રદૃર્શનીનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
મહાત્મા મંદિૃર ખાત્ો આજે યોજાયેલી આ બ્ોઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દૃેશના સહકારી માળખાન્ો વધુ મજબ્ાૂત કરી, ગ્રામીણ અર્થતંત્રન્ો વેગ આપવા અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો હતો. બ્ોઠકમાં ઉપસ્થિત મંત્રીએ ટેકનોલોજીના ઉપયોગ અને સહકારી ક્ષેત્રમાં પારદૃર્શિતા લાવવા અંગ્ો દિૃવસ દૃરમિયાન વિસ્ત્ાૃત ચર્ચાઓ કરી હતી.