Jai Hind

ભારતે સતત ચોથી મેચ જીતી: અમદાવાદમાં નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું

અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ટી-૨૦ વર્લ્ડ કપની ભારત ત્ોના ગ્રુપની અંતિમ મેચ ન્ોધરલેન્ડ સામે રમ્યું હતું. આ ક્રિકેટ જંગ નિહાળવા સ્ટેડિયમ ખાતે ભારતિય પ્રશંસકોની ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ વેશભૂષા અને ટેટુ ચિતરાવેલા ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની બહાર ત્ોમજ મેચ નિહાળતા જોવા મળતા હતા.