અવિરત વિકાસ અને જનકલ્યાણન્ો પાયામાં રાખીન્ો રજૂ થયેલા ગુજરાતનાં વર્ષ ૨૦૨૬-૨૭ના રૂા.૪ લાખ ૮ હજાર કરોડના બજેટન્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે આવકાર્યું હતું. ત્ોમણે આ બજેટન્ો અડગ વિશ્ર્વાસ, અવિરત વિકાસની પ્રતિબધ્ધતા સાથેનું ગણાવ્યું હતું. ત્ોમણે જણાવ્યું કે, ગુજરાત વડાપ્રધાનના દૃરેક સંકલ્પોન્ો સાકાર કરવામાં ત્ોમના જ દિૃશાદૃર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. આ બજેટ કોઇપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાન્ો જનકલ્યાણના અડગ વિશ્ર્વાસથી આગળ ધપાવનારું છે.
વડાપ્રધાનના ગ્રીન ગ્રોથના આહવાનન્ો ઝિલી લઇ બજેટમાં રૂા.૧૫ હજાર કરોડથી વધુ ગ્રીન બજેટના ભાગરૂપ્ો ફાળવાયા
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦૨૬-૨૭ના કદૃ ૪ લાખ ૮ હજાર કરોડનું છે એટલે કે, ગયા વર્ષ કરતાં ૧૦.૨ ટકાનો વધારો બજેટ સાઇઝમાં થયો છે. બજેટના કુલ ખર્ચના ૬૫ ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. સમાજના દૃરેક વર્ગો ખાસ કરીન્ો ગ્યાન એટલે કે, ગરીબ, યુવા, અન્નદૃાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
વિકાસ માટે પર્યાવરણ પ્રિય ગ્રીન ગ્રોથનું ધ્યાન પણ બજેટમાં રાખવામાં આવ્યું છે. વડાપ્રધાનના ગ્રીન ગ્રોથના આહવાનન્ો ઝિલી લઇન્ો આ વર્ષના બજેટમાં ૧૫ હજાર કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપ્ો ફાળવી છે. ત્ોમ ભૂપ્ોન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ પ્રવાસન ક્ષેત્રન્ો વધુ નવી ઉંચાઇ મળે ત્ો માટે વર્ષ ૨૦૨૬ન્ો ‘ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવાની જોગવાઇ અને ૬૫૦૦ કરોડ રૂપિયાની બજેટ ફાળવણીની ખાસ નોંધ લઇન્ો બીરદૃાવી હતી.
ત્ોમણે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ સ્તંભ પર આધારિત આ બજેટ માટે નાણાંમંત્રી કનુભાઇ દૃેસાઇ અન્ો ત્ોમની સમગ્ર ટીમન્ો અભિનંદૃન આપતા જણાવ્યું કે, આપણે વડાપ્રધાનની પ્રેરણા માર્ગદૃર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહૃાાં છીએ. આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઇ શકે ત્ોવું આ સર્વ સમાવેશી બજેટ છે.