Jai Hind

મુખ્યમંત્રીએ વિવિધ બોર્ડ-કોર્પોરેશનન્ો જમીન ફાળવણીની ૨૩ દૃરખ્ાાસ્તોન્ો મંજુરી આપી

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાન્ો મળેલી રાજ્યમંત્રી મંડળની બ્ોઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસન્ો વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદૃર્ભે પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિન્ોટ બ્ોઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અન્ો બંદૃર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની ૨૩ દૃરખાસ્તોન્ો મંજૂરી આપી છે.

સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનન્ો બનાસકાંઠાના રાધાન્ોસડા ખાત્ો ૧.૨૦ કરોડ ચો.મી.થી વધુ જમીનની ફાળવણી કરી

આ અંગ્ો વિગતવાર માહિતી આપતા પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસ્ાૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો ગુજરાત પાવર કોર્પોરેશન અને મેટીડાઇમ બોર્ડ જેવી સંસ્થાઓન્ો વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટ્સ માટે કુલ ૧,૨૨,૫૩,૦૯૬ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે.
મંત્રીએ સ્પષ્ટ કહૃાું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે ત્ો સંસ્થાઓન્ો ફાળવવામાં આવેલી આ જમીનો પર આગામી સમયમાં મહત્વપ્ાૂર્ણ પ્રોજેકટ્સ કાર્યરત થશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાન્ો મળશે. સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનન્ો બનાસકાંઠાના રાધાન્ોસડા ખાત્ો અંદૃાજે ૧,૨૦,૬૦,૦૦૦ ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડન્ો વિવિધ ૧૪ સ્થળોએ આશરે ૧,૩૬,૨૯૧ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જ્યારે જેટકોન્ો રાજ્યમાં વીજ માળખું મજબ્ાૂત કરવા માટે કુલ ૭ સ્થળોએ અંદૃાજે ૩૧,૦૧૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડન્ો પણ મહુવાના કતપર ખાત્ો બંદૃર વિકાસ માટે ૨૫,૭૯૫ ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે, ત્ોમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીના જણાવ્યા પ્રમાણે પાણી પુરવઠા બોર્ડન્ો તાપી, મોરબી, ગીર સોમનાથ, છોટા ઉદૃેપુર, કચ્છ, વલસાડ, અમદૃાવાદૃ, રાજકોટ અને બોટાદૃમાં જ્યારે, જેટકોન્ો ગીર સોમનાથ, છોટા ઉદૃેપુર, પોરબંદૃર, વલસાડ, રાજકોટ અન્ો સાબરકાંઠા જિલ્લામાં જમીનની ફાળવણી કરવામાં આવી છે.