Jai Hind

મુખ્યમંત્રીનો આદિૃજાતિ વિસ્તાર નર્મદૃા જિલ્લામાં રોડ કનેક્ટિવીટી સુઢ બનાવવાનો નિર્ણય

બે નવા બ્રિજ માટેે રૂા.૩૦૨.૪૦ કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્યના આદિૃજાતિ વિસ્તાર નર્મદૃા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોન્ો જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કન્ોક્ટિવીટી માટેનો એક મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર નર્મદૃા જિલ્લામાં ૨ નવા પ્ાૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. તદૃનુસાર, નર્મદૃા જિલ્લાના રેંગણઘાટથી રામપુરા ઘાટ ઉપર કુલ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટન્ો જોડતા પ્ાૂલ માટે ૧૭૯.૨૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આદિૃજાતિ ક્ષેત્ર નર્મદૃા જિલ્લામાં આ બ્ો પ્ાૂલના નિર્માણથી ઉત્તર અને દૃક્ષિણ વિસ્તારના તિકકવાડા, વાસણા, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોન્ો પણ અવજ-જવર માટે સુગમતા રહેશે. તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓન્ો ચોમાસાના સમય દૃરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુકત રસ્તાની સવલત મળશે. એટલું જ નહીં, નાંદૃોદૃ અને તિલકવાડા તાલુકામાં દૃર વર્ષે ચૈત્ર માસ દૃરમિયાન યોજાતી ઉત્તવાહિની પરીક્રમામાં આવતા લાખો પરીક્રમા વાસીઓન્ો ભવિષ્યમાં આ બંન્ને પ્ાૂલોનો લાભ મળવાથી કુલ ૧૭ કિ.મી.નો ફેરાવો ઘટશે. અને સમય તથા ઇંધણની પણ બચત થશે.