વડાપ્રધાને સ્વાસ્થ્ય તંદૃુરસ્ત જીવન માટે બેકટુબેઝિક અપનાવી
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુન્ો વધુ ખેડૂતો આ ખેતી અપનાવે ત્ો માટે ન્ોશનલ મિશન ઓન ન્ોચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોન્ો પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા ખેડૂતોન્ો પ્રોત્સાહન રૂપ્ો કુલ રૂા.૬.૭૯ કરોડની સહાય ડીબીટીથી બ્ોંક ખાતામાં જમા કરાવી
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે આ સંદૃર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા ૩૩ જિલ્લાઓના ૩૫૮૨૯ ખેડૂતોન્ો ન્ોશનલ મિશન ઓન ન્ોચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂા.૨૦૦૦ની સહાયનું ડીબીટીથી વિતરણ કર્યું હતું.
કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલા આ અંગ્ોના સમારોહમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા ૬.૯૭ કરોડની પ્રોત્સાહક સહાય િંસગલ ક્લિકથી ખેડૂતોના બ્ોંક ખાતામાં જમા કરાવી હતી.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે ત્ો હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક કલસ્ટર એક કલસ્ટર એમ ૧૦૧૫ કલસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોન્ો તાલીમ, માર્ગદૃર્શન અને પ્રોત્સાહન સહાય પ્ાૂરી પાડવામાં આવે છે.
મુખ્યમંત્રીએ કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ લોકોન્ો સ્વાસ્થ્યપ્રદૃ જીવન માટે બ્ોક ટુ બ્ોઝિકનો મંત્ર અપનાવી ખેતીની મિશન મોડમાં ઉપાડી લેવા તથા આવી ખેતીથી ઉત્પાદિૃત થયેલા ઉત્પાદૃનોના વ્યાપક ઉપયોગ માટે આહવાન કર્યું છે.