Jai Hind

સરકારે કમોસમી વરસાદૃના કારણે થયેલા નુકસાન પ્ોટે ૩૦.૫૫ લાખથી વધુ ખેડૂતોન્ો રૂા.૮૭૪૦ કરોડથી સહાય ચુકવી

ગુજરાત વિધાનસભા સત્ર દૃરમિયાન રાજ્યના ખેડૂતોન્ો ચૂકવવામાં ઓલી સહાય અંગ્ો માહિતી આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદૃના કારણે થયેલા નુકસાન સંદૃર્ભે રાજ્યભરમાંથી અંદૃાજે ૩૦.૭૧ લાખ જેટલા ખેડૂતોએ અરજી કરી હતી. જેમાંથી અત્યાર સુધીમાં અંદૃાજે ૩૦.૫૫ લાખ ખેડૂતોન્ો રૂા.૮,૭૪૦ કરોડથી વધુની સહાયની રકમ ચૂકવી દૃેવામાં આવી છે, જ્યારે બાકી રહેલી ટેકનિકલ ખામીવાળી અરજીઓની પ્ાૂર્તતા થતાં જ ત્ોમન્ો પણ તુરંત સહાયની ચૂકવણી કરવામાં આવશે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદૃ સામે ખેડૂતોન્ો આર્થિક મદૃદૃ મળી રહે ત્ો માટે રાજ્ય સરકારે રૂા.૧૦ હાજર કરોડનું ઐતિહાસિક પ્ોકેજ જાહેર કર્યું છે, સામાન્ય રીત્ો નુકસાનીના આંકલનમાં મહિનાઓ નીકળી જતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના ન્ોત્ાૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં પંચરોજકામની પ્રક્રિયા પ્ાૂર્ણ કરવામાં આવી હતી ત્ોમજ અરજી કરવાની મુદૃતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેથી કોઇ પણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત રહી જાય નહીં.