Jai Hind

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી વડાપ્રધાને લોહ પુરૂષ સરદૃાર પટેલન્ો શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ આપી છે:ભૂપ્ોન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ સરદૃાર એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

અખિલ ભારતીય કુર્મી પાટીદૃાર મહાસભા દ્વારા આયોજિત સરદૃાર એકતા યાત્રાન્ો અમદૃાવાદૃથી પ્રસ્થાન કરાવવા પ્રસંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ હંમેશા સરદૃારસાહેબનું સન્માન કર્યું છે. ૨૦૧૪થી સરદૃાર સાહેબની જયંતીન્ો દૃેશભરમાં રાષ્ટ્રીય એકતા દિૃવસ તરીકે ઉજવવાની પરંપરા ત્ોમણે શરૂ કરાવેલી છે. વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી નરેન્દ્રભાઇએ લોહપુરુષ સરદૃાર પટેલન્ો શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદૃાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્ર્વરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે, એવું ત્ોમણે ઉમેર્યું હતું. દૃેશની એકતા અન્ો અખંડિતાના શિલ્પી લોકપુરુષ સહદૃાર સાહેબની ૧૫૦મી જયંતી વડાપ્રદૃાન નરેન્દ્રભાઇ મોદૃીની પ્રેરણાથી આપણે ઉજવી રહૃાા છીએ. એવુંં જણાવી મુખ્યમંત્રીએ કહૃાું હતું કે, સરદૃાર વલ્લભભાઇ પટેલે સ્વતંત્ર ભારનતા પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગ્ાૃહ મંત્રી તરીકે ૫૬૫ દૃેશી રજવાડાઓન્ો એક સ્ાૂત્રમાં બાંધીન્ો એક અને અખંડ ભારત બનાવ્યું હતું. વડાપ્રધાન સરદૃાર સાહેૈબના એ જ વિચારો અન્ો જીવનમૂલ્યોન્ો જનજન સુધી પહોંચાડી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત માટે પ્રયાસો કરે છે. સરદૃાર સાહેબની જેમ સૌૈના મનમાં ન્ોશલ ફર્સ્ટની ભાવના ઉજાગર કરવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે.
આ પ્રસંગ્ો સરદૃાર ધામના પ્રમુખ ગગજીભાઇ સુતરિયા સહિતના પાટીદૃાર અગ્રણીઓ, અખિલ ભારતીય કુર્મી પાટીદૃાર મહાસભાના વડાઓ તથા સરદૃાર રાષ્ટ્રીય સ્મારક માનદૃ મંત્રી આર.એસ. પટેલ સહિતના સરદૃાર પ્રેમી લોકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.