Jai Hind

રાજ્યના ૩૭ આઇપીએસ અધિકારીઓની બદૃલી

આરટી સુસરાન્ો અમદૃાવાદૃ સ્પ્ો. બ્રાંચમાં મુક્યા:વિશાલકુમાર વાઘેલાની એસએમસીમાં નિમણૂંક

અમદૃાવાદૃ ટ્રાફિક બ્રાંચમાં જેસીપી તરીકે એજી ચૌહાણ

રાજ્યના ૩૭ આઇપીએસ અધિકારીઓની એક સાથે બદૃલી કરવામાં આવી હતી. જેમાં સુરતના ક્રાઇમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સની બદૃલી કરી ત્ોમન્ો અમદૃાવાદૃ રેન્જના આઇજીપી તરીકે મુકયા હતા ત્યાં ઇન્ચાર્જ તરીકે રહેતા અને અમદૃાવાદૃના સ્પ્ો. બ્રાંચના એડી. કમિશનર વિધી ચૌધરીન્ો પંચમહાલ- ગોધરા રેન્જના ડીઆઇજી તરીકે મુક્યા હતા.
પંચમહાલ- ગોધરા રેન્જની વડા આરવી અસારીન્ો ભાવનગર રેન્જના આઇજી તરીકે મુકાય હતા ત્યાં રહેલા ગૌતમકુમાર પરમારન્ો રાજ્યના સીઆઇડી ક્રાઇમમાં પરિક્ષિતા રાઠોડના સ્થાન્ો મુક્યા હતા.
પરિક્ષિતા રાઠોડન્ો બનાસકાંઠા રેન્જના વડા તરીકે મુકયા હતા. પોષ્ટીંગની રાહ જોતા આઇપીએસ સમશેર સીંઘન્ો સિવિલ ડિફેન્સના ડાયરેકટર, હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે મુકવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જના આઇજી અશોકકુમારન્ો ગાંધીનગરના સીઆઇડી (ઇન્ટેલીજન્સ) એડી. ડીજી તરીકે મુક્યા હતા. વહીવટના આઇજીપી શ્રીમતી ગગનદૃીપ ગંભીરન્ો સ્ટેટ મોનીટરીંગ સ્ોલનો આઇપીનો વધારાનો ચાર્જ સોંપાયો હતો. સ્ટેટ મોનીટરીંગ સ્ોલના ડીઆઇડી નિર્લિપ્ત રાયન્ો રાજકોટ રેન્જના વડા અશોકકુમારની જગ્યાએ મુક્યા હતા.
જૂનાગઢ રેન્જના આઇજીપી નિલેષ જાજડીયાન્ો વડોદૃરાના જોઇન્ટ પોલીસ કમિશનર (સ્ોકટર-૨, ક્રાઇમ એન્ડ લો એન્ડ ઓર્ડર) તરીકે ડો. લીના પાટીલના સ્થાન્ો મુક્યા હતા. જ્યારે ડો. લીના પાટીલન્ો કરાઇ પોલીસ ટ્રેનીંગ એકેડેમી ખાત્ો પ્રિન્સીપાલ તરીકે મુકયા હતા.
એસીબીના એડી. ડીરેકટર બિપીન આહીરેન્ો ગાંધીનગરના સાયબર સ્ોન્ટરના ડીઆઇજી તરીકે મુક્યા હતા ત્ોઓના સ્થાન્ો કોસ્ટલ સિક્યુરીટીના આઇજીપી પી.એલ. મલન્ો મુકવામાં આવ્યા હતા. અમદૃાવાદૃ શહેરના ટ્રાફિકના જેસીપી એનએન ચૌધરીન્ો ગાંધીનગર આઇબીમાં મુકવામાં આવ્યા હતા.
અમદૃાવાદૃના જેલના આઇજીપી એજી ચૌહાણન્ો અમદૃાવાદૃ ટ્રાફિક શાળાના જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે મુકાયા હતા. સુરતના જોઇન્ટ પોલીસ કમિશનર (સ્ોકટર-૨) કે.એન. ડામોરન્ો ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં આઇજીપી તરીકે મુક્યા હતા. એસીબીના જોઇન્ટ ડાયરેકટર મકરંદૃ ચૌહાણન્ો ગાંધીનગર ખાત્ો લો એન્ડ ઓર્ડરના ડીઆઇજી તરીકે મુકયા હતા ત્યાં રહેલા દિૃપકકુમાર મેઘાણીન્ો એસીબીમાં જોઇન્ટ ડીરેકટર તરીકે મુકાયા હતા. રાજ્યના આર્મ્ડ યુનિટના વી.બી. વાઘેલા (ડીઆઇજી)ન્ો સ્ટેટ મોનીટરીંગ સ્ોલમાં જીઆઇજી તરીકે મુકાયા હતા. રીક્રુટમેન્ટ બોર્ડનો ચાર્જ પણ સોંપાયો હતો.
રાજકોટના ક્રાઇમ ટ્રાફિક અને વહિવટી શાખાના એડી. પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાન્ો સુરતના જોઇન્ટ પોલીસ કમિશનર (સ્ોકટર-૨) તરીકે મુક્યા હતા.
પોષ્ટીંગની રાહ જોતા હિત્ોષ જોયસરાન્ો ગાંધીનગર આઇબીના આઇજી તરીકે મુક્યા છે. ડો. તરૂણ દૃુગ્ગલન્ો અમદૃાવાદૃના એડમીસ્ટ્રેશનના એડી. કમિશનર તરીકે મુક્યા છે. ચૈતન્ય મંડલીકન્ો રાજકોટના ક્રાઇમ ટ્રાફિક એન્ડ એડમીન) તરીકે મુક્યા હતા. સરોજકુમારી જેલ (વડોદૃરા)ના ડીઆઇજી તરીકે મુક્યા હતા.
જીએ પંડયાન્ો રાજકોટ (જેલ)ના ડીઆઇજી તરીકે ત્ોમજ આરટી સુસરાન્ો અમદૃાવાદૃાના સ્પ્ો. બ્રાંચમાં એડી. કમિશનર ઓફ પોલીસ તરીકે મુક્યા હતા સુધા પાંડેન્ો વડોદૃરા (આર્મ્ડ યુનિટ)ના ડીઆઇજી તરીક મુક્યા હતા સુજાતા મઝમુદૃારન્ો (આર્મ્ડ યુનિટ)ના ડીઆઇજી તરીકે મુક્યા છે.
જૂનાગઢ રેન્જના ડીઆઇજી તરીકે રાજેન્દ્ર િંસહ ચુડાસમાન્ો મુક્યા હતા ત્ોમની પાસ્ો જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપલ અન્ો એસ.આર.પી. ટ્રેનીંગ સ્ોન્ટર, (ચોકી, જૂનાગઢ)નો વધારાનો બવાલો રહેશે.
અમદૃાવાદૃ જેલના ડીઆઇજીઆરપી બારોટન્ો ડીઆઇજી તરીકે એજી ચૌહાણના સ્થાન્ો મુક્યા હતા ગાંધીનગર આઇબીના ડીઆઇજી ડો. સુધીરકુમાર દૃેસાઇને વડોદૃરાના એડી. કમિશનર (સ્ોકટર-૧ અને ટ્રાપિક) તરીકે મુક્યા
ગર્વનરના એડીસી બલરામ મીણાન્ો સુરતના સ્ોકટર-૧ના સ્પ્ો. કમિશનર તરીકે વાબાંગ ઝમીરના સ્થાન્ો મુકાય હતા. જો કે, વાબાંગ ઝમીરની નિમણૂંક કરાઇ નથી. ડો. કરણરાજ વાઘેલાની (સુરત ઇકોનોમીક વીંગ, એડી. કમિશનર)ની બદૃલી સુરતના ક્રાઇમ બ્રાંચના એડી. કમિશનર તરીકે કરાઇ હતી.
એસઆરપી (ઓએનજીસી મહેસાણા)ના ડીઆઇજી ટ્રાફિક શાખાના જોઇન્ટ કમિશનર તરીકે મુક્યા છે, એસ.આર.પી. (ગ્રુપ-૫) ગોધરાના જીઆઇજી એએન્મ મુનીયાએ કોસ્ટલ સિક્યુરીટીમાં મુક્યા હતા. ત્ોમની પાસ્ો ડીઆઇજી ઇન્ટે.નો વધારાનો ચાર્જ યથાવત છે.
અમદૃાવાદૃ (ઝોન-૮) ડીસીપી મયુર પાટીલન્ો ગાંધીનગર સાયબર સ્ોન્ટર ખાત્ો એસપી તરીકે મુક્યા હતા.