અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે રવિવારે આઈસીસી ટી૨૦ વર્લ્ડકપની ફાઈનલ મેચ ટીમ ઇન્ડિયા અન્ો ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાઈ હતી. આ ક્રિકેટ જંગન્ો નિહાળવા સ્ટેડિયમ ખાત્ો સવા લાખ જેટલા ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ખીચોખીચ પ્રેક્ષકોથી ભરાયેલા મેદૃાનમાં અન્ોરો માહોલ જોવા મળતો હતો. અવનવી વેશભૂષા સાથે અન્ો ટેટૂઓ ચિતરાવેલા ક્રિકેટ પ્રેમી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઠેર ઠેર ભારતનો તિરંગો લહેરાતો જોવા મળતો હતો. કેન્દ્રના ગ્ાૃહમંત્રી અમિત શાહ અન્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે પણ આ મેચ નિહાળી હતી.
બ્લ્યુ ટીશર્ટ અન્ો ટોપી પહેરેલા પ્રેક્ષકોના લીધે અન્ોરો માહોલ સર્જાયો
ટીકીટો ન મળતા કેટલાક ક્રિકેટ રસીકો નિરાશ થયા
દિૃગ્ગજ ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મેચ નિહાળવા પહોંચ્યા
શહેરમાં બપોર બાદૃ રોડ બન્યા સ્ાૂમસામ
ભારતન્ો વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ત્રણેય કેપ્ટનો ઉપસ્થિત રહૃાા
શહેરના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચન્ો લઇન્ો ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.
આજે સાંજે ખેલાનારા ક્રિકેટના આ મહાજંગન્ો નિહાળવા ધોમધખતા તાપ વચ્ચે ક્રિકેટરસીકો બપોરથી સ્ટેડિયમ ખાત્ો પહોંચી ગયા હતા. બ્લ્યુ કેપ અન્ો ટીશર્ટ ત્ોમજ અવનવી વેશભૂષા ધારણ કરેલા ક્રિકેટ પ્રેમીઓનો એક જ સ્ાૂર સંભળાતો હતો ‘‘ઇન્ડિયા… ઇન્ડિયા…
સ્ટેડિયમની બહાર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, ધોની, સ્ાૂર્યકુમાર યાદૃવ, બુમરાહ, અક્ષર પટેલ લખેલા બ્લ્યુ ટીશર્ટનું બ્ો દિૃવસથી ભારે વેચાણ થયું હતું. ઠેર ઠેર બ્લ્યુ ટીશર્ટ ધારણ કરેલા ક્રિકેટ પ્રેમીઓ જોવા મળી રહૃાા હતા.
જુદૃા જુદૃા ટેટૂ ચિતરાવેલા યુવાનો-યુવતિઓ પણ ભારતની જીતના નારા સાથે સ્ટેડિયમમાં પ્રવેશતા જોવા મળતા હતા.
બપોરે ધોમધખતા તાપ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ તરફ જતા હતા ત્યારે અન્ોરો માહોલ શ્યમાન થતો હતો.
દિૃગ્ગજ ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સ્ોલીબ્રીટીઓ સ્ટેડિયમ ખાત્ો મેચ નિહાળવા આવી પહોંચ્યા હતા. કપિલદૃેવ, મહેન્દ્રિંસહ ધોની, રોહિત શર્મા, ઉપરાંત આઇસીસીના ચેરમેન જય શાહ મેચ નિહાળવા આવ્યા હતા.
શહેરમાં ક્રિકેટ ફીવર જોવા મળતો હતો.અમદૃાવાદૃ આવતી લાઇટો, ટ્રેનો, બસો હાઉસફુલ જોવા મળતી હતી. ક્રિકેટ પ્રેમીઓના લીધે હોટેલ પણ હાઉસફૂલ થઈ ગઈ હતી. હોટલોના રૂમના ભાડામાં પણ ધરખમ વધારો થઈ ગયો હતો.
ફાઇનલ જંગ અન્ો મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે સાથે જનમેદૃનીના લીધે પોલીસ્ો લોખંડી સુરક્ષાનું આયોજન કર્યું હતું. બીડીડીએસની ટીમ અન્ો ડોગ સ્કવોડ પણ ત્ૌનાત કરવામાં આવી હતી.
આજની મેચની ટીકીટોન્ો લઇન્ો અન્ોક ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા. જોકે, ટિકીટ ન મળતા ત્ોઓએ ઘેર બ્ોઠા ટીવી સામે બ્ોસીન્ો મેચ નિહાળવાનું પસંદૃ કર્યું હતું. ઇંગ્લેન્ડન્ો હરાવીન્ો ભારત ફાઇનલમાં પ્રવેશતા જ ક્રિકેટ પ્રેમીઓએ ટીકીટોન્ો લઇન્ો દૃોડધામ શરૂ કરી હતી.
રાજકીય પક્ષના ન્ોતાઓ, અગ્રણીઓન્ો પણ ફોન કરીન્ો ત્ોઓ ટીકીટીની માગણી કરતા હતા. ટીકીટોના કાળાબજાર થતા હોવાના આક્ષેપના કારણે પોલીસ્ો તપાસ શરૂ કરીન્ો ૬ કેસ કરી ૮ન્ો ટીકીટોના કાળાબજારી કરતા પકડ્યા હતા.