રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓન્ો જરૂરિયાત મુજબ માંગણી કરે તો કન્ોકશન અપાશે
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં પીએનજી ગ્ોસ તથા પ્ોટ્રોલિયમ પ્રોડકડ્સની સ્થિતિ અંગ્ો ઉચ્ચસ્તરીય સમીક્ષા બ્ોઠખ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ બ્ોઠકમાં એક મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગ્ોસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઇપલાઇન ગ્ોસ વિતરણ ન્ોટવર્ક ઉપલબ્ધ છે ત્ોવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ ત્ોમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કન્ોકશનની માંગણી કરે તો ત્યાં તત્કાલ અસરથી કન્ોકશન આપી દૃેવાશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન નાગરિક પુરવઠામંત્રી રમણભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બ્ોઠકમાં પ્રાકૃતિક ગ્ોસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગ્ોની સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક ગ્ોસ પુરવઠો (પીએનજી)ના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગ્ોસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પ્ાૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
આ સમીક્ષા બ્ોઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દૃાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંધાર આ બ્ોઠકમાં ઉપસ્થિત રહૃાા હતા.