Jai Hind

ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNG પૂરતો જથ્થો ઉપલબ્ધ

ઘરેલુ એલપીજી સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: મોના ખંધાર

ગાંધીનગર વિધાનસભા પરિસર ખાત્ો રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં રજૂ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદૃાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદૃનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણબાઇ સોલંકી ત્ોમજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રી પી.સી. બરંડા ઉપસ્થિત રહૃાા હતા.
આ પત્રકાર પરિષદૃમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધાર એલપીજીના પુરવઠા અંગ્ોના પ્રશ્ર્નો અંગ્ો સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નાગરિકો માટે ઘરેલુ એલપીજી સિલિડરનો પ્ાૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. અન્ો બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહૃાો છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલમાં રહીન્ો રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલું ત્ોમજ કોમર્શિયલ હેતુ માટે પીએનજીનો પણ પ્ાૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૧૪૫૨ કેએલ (૧૪,૫૨,૦૦૦ લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દૃરેક જિલ્લાન્ો ૩૬ હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. ત્ોમાં પરિવાર દૃીઠ પાંચ લિટર અને સંસ્થા દૃીઠ ૨૫ લીટર કેરોસીન ફાળવવામાં આવશે. ત્ોના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની ત્ોમજ ખાનગી ગ્ોસ એન્જસીઓમાં કડક દૃેખરેખ અને મોનિટરીંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂંક કરવામા આવી છે.
છેલ્લા ૧૨ દિૃવસમાં જિલ્લા કક્ષાએ ૯૧૨ અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા ૧૭ કિસ્સાઓમાં તપાસની કામગીરી કરવામાં આવી છે.