ઇમ્પ્ોકટ ફીની અરજીઓ નામંજૂર કરવાના રાજકોટ મનપાના નિર્ણયને ગેરકાયદે ઠેરવ્યો
ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદૃા મારફથે ઠરાવ્યું હતું કે, પ્ોનલ એડવોકેટના અભિપ્રાય માત્રના આધારે ઇમ્પ્ોકટ ફીની અરજી નિર્ણિત ના થઇ શેક. કોર્પોરેશન સત્તાવાળાઓ (અર્ધ ન્યાયિક સત્તામંડળ) કે સત્તાધીશોએ આવી અરજીઓ નિર્ણિત કરતાં પહેલાં સંબંધિત અરજદૃારોન્ો સુનાવણીની પ્ાૂરતી તક આપવી જરૂરી છે. ગુજરાત રેગ્યુલરાઇજેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એકટ-૨૦૨૨ અન્વયે ઇમ્પ્ોકટ ફી અંગની બાંધકામો નિયમિત કરવાની જુદૃી જુદૃી અરજીઓ નામંજૂર કરવાના મ્યુનિ. કોર્પો.ના નિર્ણયન્ો ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિરલ આર. મહેતાએ ગ્ોરકાયદૃે અન્ો રદૃ બાતલ જાહેર કર્યા હતા અન્ો તમામ કિસ્સામાં મેટર નવેસરથી રાજકોટ મનપા સત્તાધીશોન્ો રિમાન્ડ કરી હતી અન્ો અરજદૃારોની અરજીઓ પર કુદૃરતી ન્યાયના સિધ્ધાંત અને કાયદૃાનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો હતો.
અમદૃાવાદૃ સહિત રાજ્યના જુદૃા જુદૃા મ્યુનિ. કોર્પો.માં ઇમ્પ્ોકટની લાખો અરજીઓ પડતર છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદૃો ઘણો માર્ગદૃર્શક અને મહત્વનો રહૃાો છે. વળી, સત્તાધીશો કેસની હકીકતોની સ્વતંત્ર રીત્ો તપાસ કરવા, રેકોર્ડ પરના મટીરીયલ્સનું મૂલ્યાંકન કરવા અન્ો લીધેલા નિર્ણયના સમર્થનમાં મજબ્ાૂત કારણો આપવા માટે બંધાયેલા છે.
જસ્ટિસ નિરલ આર. મહેતાએ રાજકોટ મનપા સત્તાધીશોની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં રાજકોટ મનપાના સંબંધિત અધિકારીઓએ કુદૃરતી ન્યાયના સિધ્ધાંતોનું સ્પષ્ટ અને ઘોર ઉલ્લંઘન કર્યુ છે. આ પ્રકારે વાંધાજનક હુકમ કરતાં પહેલાં સત્તાધીશોએ અરજદૃારોન્ો સુનાવણની પ્ાૂરતી તક પણ પ્ાૂરી પાડી નથી અને ત્ોથી હુકમ જાત્ો જ હકીકતો અથવા રેકોર્ડ પર મૂકવામાં આવેલ મટીરીયલ્સની કોઇપણ ચર્ચાથી વંચિત છે. સત્તાવાળાઓએ રેકોર્ડનું સ્વતંત્ર મૂલ્યાકન કર્યા વિના અથવા પોતાના મગજનો ઉપયોગ કર્યા વિના માત્ર પ્ોનલ એડવોકેટના કાન્ાૂની અભિપ્રાય પર યાંત્રિક આદૃાર રાખ્યો હોય ત્ોવું જણાય છે.