Jai Hind

ગઈકાલે ગુજરાત વિધાનસભા અને અમદાવાદની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

રાજ્યમાં તાજેતરમાં સ્કૂલો, કોર્ટ, એરપોર્ટ અને સરકારી કચેરીઓન્ો સતત બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકીઓ આપવામાં આવી હતી આજે સત્ર શરૂ થાય ત્ો પહેલાં જ ગુજરાત વિધાનસભાન્ો બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા મેઇલન્ો પગલે પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા વિધાનસભામાં તપાસ શરૂ કરાઇ હતી. બીજી તરફ અમદૃાવાદૃમાં પણ પાંચ સ્કૂલોન્ો બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી મળતાં વાલીઓ અન્ો વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો. જો કે, કોઇ વાંધાજનક વસ્તુન મળતા તમામે હાશકારો અનુભવ્યો હતો. ગુજરાત વિધાનસભાન્ો આજે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યો મેઇલ મળતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તમામ ધારાસભ્યો- મંત્રીઓન્ો ગ્ાૃહની બહાર કઢાયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદૃમાં કોઇ શંકાસ્પદૃ વસ્તુ ન મળતા વિધાનસભા ગ્ાૃહની કામગીરી ૯ વાગ્યાની જગ્યાએ ૧૦ વાગ્યે શરૂ કરાઇ હતી.
જાણવા મળતી માહિતી મુજબ અમદૃાવાદૃમાં મહારાજા અગ્રસ્ોન અને આનંદૃ નિકેતન સહિત સંત કબિરની ત્રણ અલગ અલગ સ્કૂલ અને શાહીબાગની આર્મી સ્કૂલન્ો પણ બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી ભર્યા મેઇલ મળ્યા હતા. ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિૃવસ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. સ્કૂલમાં અન્ય ધોરણમાં ભણતા બાળકોન્ો સ્કૂલમાંથી રજા આપી દૃેવામાં આવી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમો દ્વારા સ્કૂલોમાં ચેિંકગ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તપાસ દૃરમ્યાન વાંધાજનક વસ્તુ મળી ન હતી. કચ્છમાં મુંદ્રા પોર્ટન્ો પણ બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી મળી હતી. ખાલીસ્તાન સમર્થન દ્વારા ધમકી આપવામાં આવી છે.