વિવિધ રાજ્યોના સંભવિત સ્ટાર્ટઅપ્સ સાથે ભુપેન્દ્ર પટેલે કર્યો પ્રત્યક્ષ સંવાદ
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વમાં ગુજરાતન્ો યુવા સ્ટાર્ટ અપ્સના સ્કેલેબલ અને ઇફેક્ટિવ સોલ્યુશન્સથી વધુ સક્ષમ કરીન્ો એઆઇ અન્ો ઉભરતી ટેકનોલોજી માટે ગ્લોબલ સ્ોન્ટર બનાવવાની દિૃશામાં સ્ટાર્ટ અપ સંવાદૃનું ગાંધીનગરમાં મહત્વપ્ાૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ સ્ટાર્ટ અપ સંવાદૃમાં દૃેશના રાજ્યોના ૨૪ જેટલા ઉચ્ચ સંભવિત સ્ટાર્ટ અપ્સ સાથે પ્રત્યક્ષ સંવાદૃ- વાતચિત કરીન્ો ત્ોમના અનુભવો અને ઇનોવેશન વિશે જાણવામાં ખુબ જ ઉત્સુકતા દૃર્શાવી હતી.
સ્ટાર્ટઅપ્સ સાથેના આ સંવાદૃ દૃરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસનો જે મજબ્ાૂત પાયો નાખ્યો છે, ત્ોના કારણે આજે ગુજરાત નાણાંકીય શિસ્ત સાથે નવી ટેકનોલોજીન્ો ઝડપથી અપનાવવામાં દૃેશમાં મોખરે છે.
આ તકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો કે, રાજ્ય સરપકાર સાથે કામ કરવા માટે પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સન્ો પ્રાયોરિટી આપવાની સરકારની ન્ોમ છે. જેથી નાવાચાર તથા નવા ઉદ્યમીઓન્ો પ્રોત્સાહન મળે. એઆઇના ઉપયોગથી સરકારી કામકાજની ગતિ હજુ પણ વધારવી, કામમાં વધુ પારદૃર્શિતા લાવવી અને સરકારી યોજનાઓના લાભો ટેકનોલોજીના સહારે છેવાડના માનવી સુધી ઝડપથી પહોંચાડવા ત્ો જ સરાકરનો મુખ્ય ઉદ્દેશ્ય છે ત્ોમ પણ ત્ોમણે ઉમેર્યું હતું.
નાગરિકોની સુખાકારીમાં ત્ોમજ સરકારની કાર્યક્ષમતામાં વધારો કરતાં દૃરેક સ્ટાર્ટઅપ્સન્ો સપોર્ટ કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે, પરંતુ આ વિઝનન્ો સાકાર કરવા માટે સૌનો પ્રયાસ અને દિૃશા એક હોવી ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા મુખ્ય મંત્રીના નિવાસસ્થાન્ો યોજાયેલા આ એઆઇ સંવાદૃ દૃરમિયાન સાયન્સ ટેકનોલોજી વિભાગ અન્ો સર્વમ એઆઇ તથા મીકો સ્ટાર્ટઅપ સાથે એમ.ઓ.યુ. કરવમાં આવ્યા હતા.