Jai Hind

અમદૃાવાદૃમાં કેમિકલ ગ્રુપ મયુર ડાયકેમ પર આવકવેરાના દૃરોડા

૨૦થી વધુ સ્થળોએ તપાસ:બ્ો ભાગીદૃારોન્ો ત્યાં પણ સર્ચ ઓપરેશન

માર્ચ મહિનો પ્ાૂર્ણ થવામાં છે ત્યારે આવકવેરા વિભાગ સજ્જ થઇ ગયું છે. આવકવેરા વિભાગ્ો અમદૃાવાદૃમાં જાણીતા કેમિકલ ગ્રુપ મયુર ડાયકેમ પર દૃરોડાની કાર્યવાહી હાથ ધરી છે. અન્ો વટવા જીઆઇડીસીમાં આવેલી મયુર પટેલની ઓફિસ અન્ો ફેકટરી ત્ોમજ ભાગીદૃારોના નિવાસસ્થાનો મળી કુલ ૨૦ જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. દૃરોડાના પગલે આ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આવકવેરા વિભાગ્ો સોલા વિસ્તારમાં રહેતા આ ગ્રુપના બ્ો ભાગીદૃારોન્ો ત્યાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ગ્રુપ દ્વારા ટેક્ષ ચોરી આચરાવામાં આવતી શંકાના આધારે દૃરોડા પાડવામાં આવ્યા છે. દૃરોડાની પ્રાથમિક તપાસમાં કેટલાક વાંધાજનક દૃસ્તાવેજો, ડિજિટલ ડેટા અન્ો બ્ોનામી વ્યવહારો બહાર આવે ત્ોવી શક્યતા છે તપાસ દૃરમિયાન બ્ોંક લોકરોની પણ તપાસ કરવામાં આવશે. તપાસના અંત્ો આ ગ્રુપ પાસ્ોથી મોટાપાયે કરચોરી પકડાયાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.