પ્ોટ્રોલ મળતું બંધ થઇ જશે ત્ોવી અફવા અને ડરના લીધે વાહન ચાલકોએ પ્ોટ્રોલ પુરાવવા પ્ોટ્રોલ પંપ ખાત્ો દૃોટ મુકી હતી તસવીરમાં શહેરના એક પંપ ઉપર પ્ોટ્રોલ પુરાવાના લાંબી કતારમાં ઉભેલા વાહન ચાલકો શ્યમાન થાય છે.
પોલીસ્ો પ્ોટ્રોલીંગ શરૂ કર્યું:ટ્રાફિકજામના શ્યો સર્જાયા; પ્ોટ્રોલ નહીં મળે ત્ોવી ચર્ચાના લીધે વાહનોની ટાંકી ફૂલ કરાવી દૃીધી
રાજયમાં પ્ોટ્રોલ મળતું બંધ થઇ જશે ત્ોવી ચર્ચા અન્ો ડરના કારણે અમદૃાવાદૃ, રાજકોટ, સુરત, વડોદૃરા સહિતના શહેરોમાં આજે પ્ોટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી ત્ોમજ ટ્રાફિકજામના શ્યો સર્જાતા પોલીસન્ો દૃોડવું પડ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ અમદૃાવાદૃ સહિતના શહેરોમાં આજે સવારે કેટલાંક પ્ોટ્રોલ પંપ બંધ જોવા મળ્યા હતા. ત્ોથી વાહન ચાલકો પ્ોટ્રોલ મળતું બંધ થઇ જશે ત્ોવા ડરના કારણે પ્ોટ્રોલ પંપો ઉપર પહોંચવા લાગ્યા હતા.
સાંજ સુધીમાં અમદૃાવાદૃ સહિતના શહેરોના પ્ોટ્રોલ પંપો ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળતી હતી વાહન ચાલકોએ ત્ોમના વાહનોની ટાંકી ફુલ કરાવવા લાગતા પ્ોટ્રોલ ખલાસ થઇ ગયું હતું જ્યારે ડિઝલનો સ્ટોક હતો ત્યાં સુધી પ્ોટ્રોલ પંપના સંચાલકોએ વિતરણ ચાલુ રાખ્યું હતુું.
ખોટા ડર અને અફવાના આધારે પ્ોટ્રોલ પંપો ઉપર લાઇનો લાગહી હોવાનું ચર્ચાઇ રહૃાું હતું બીજી તરફ પ્ોટ્રોલ પંપ ઉપર સંચાલક દ્વારા પ્ોટ્રોલ ખલાસ થઇ ગયું હોવાની જાહેરાત કરવામાં આવતા બ્ાૂમાબ્ાૂમ થઇ ગઇ હતી.
અમદૃાવાદૃના લગભગ તમામ પ્ોટ્રોલ પંપો ઉપર વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળતી હતી.
ઉહાપોહ ન મચે ત્ોમજ કોઇ અપ્રિય ઘટના ન ઘટે ત્ો માટે પોલીસ તંત્ર પણ સાબદૃુ થઇ ગયું હતું. શહેરભરમાં પોલીસ્ો પ્ોટ્રોલીંગ શરૂ કરી દૃીધું હતું ત્ોમજ વાહન ચાલકોન્ો સમજાવવાના પ્રયાસ પણ હાથ ધર્યા હતા.
કેટલાંક સ્થળોએ વાહન ચાલકો અને પ્ોટ્રોલ પંપના કર્મીઓ વચ્ચે રકઝક થતી હોવાનું જોવા મળ્યું હતું મોડી રાત્રી સુધી પ્ોટ્રોલ પંપ ખાત્ો વાહન ચાલકોની લાઇનો જોવા મળતી હતી.
વાહન ચાલકો એકબીજાનો સંપર્ક કરી પ્ોટ્રોલ મળે છે કે કેમ ત્ો બાબત્ો પ્ાૃચ્છા કરતા હતા. કેટલાંક પ્ોટ્રોલ પંપ ઉપર પ્ોટ્રોલનું વેચાણ બંધ છે ત્ોવા બોર્ડ લટકતા થઇ ગયા હતા.
પ્ોટ્રોલ પમ્પ પર લાંબી લાઇનો લગાવવાની જરૂર નથી:મોના ખંધાર
અફવાઓથી દૃૂર રહેવા નાગરિકોન્ો અપીલ
ગુજરાતના અમુક શહેરોમાં પ્ોટ્રોલ અને ડિઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પ્ોટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારા સંયુકત નિવેદૃન આપીન્ો રાજ્યમાં પ્ોટ્રોલ- ડીઝલનો પ્ાૂરતો જથ્થો હોવાની જાહેર જનતાન્ો મહત્વની ખાતરી આપવામાં આવી છે.
આ સંદૃર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પ્ોટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પ્ોટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્ાૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પ્ોટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવવાની અને પ્ોનિક થવાી જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પ્ાૂરતો ઇંધણનો ‘બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે, જેથી કોઇએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઇ જરૂર નથી.
અધિક મુખ્ય સચિવએ ઉમેર્યું હતું કે, અમુક જગ્યાએ પ્ોટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચાર માત્ર અફવા છે. આ ઉપરાંત જો કોઇ ડીલર પાસ્ો જથ્થો હોવા છતાં જાણી જોઇન્ો પંપ બંધ રાખશે અથવા જનતાન્ો હેરાન કરશે, તો ત્ોની સામે સખત કાયદૃેસરની કાર્યવાહી કરવામાં આવશે.