“પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂા. 201થી રૂા. 212નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
અમદાવાદ: અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ (the Company) તેના ઇક્વિટી શેરના આઈપીઓના સંદર્ભમાં તેની બિડ/ઇશ્યૂ મંગળવાર, 24 માર્ચ, 2026 ના રોજ ખોલશે અને તે શુક્રવાર, 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. આ આઈપીઓ સંપૂર્ણપણે રૂ. 4,400 મિલિયનનો ફ્રેશ ઇશ્યૂ છે.
પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 8,27,96,840 ઇક્વિટી શેર્સ હાલની તારીખે બાકી છે.
કંપની ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી અંદાજિત રૂ. 4,400 મિલિયનની ચોખ્ખી આવકનો ઉપયોગ તેની કાર્યકારી મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓcollectively, the Object of Issue) માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને કીનોટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (ઇજ્ઞજ્ઞસ છીક્ષક્ષશક્ષલ કયફમ ખફક્ષફલયતિ જ્ઞિ ઇછકખત) છે. કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
આ ઇક્વિટી શેર્સ કંપનીના 12 માર્ચ, 2026 ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (છઇંઙ) દ્વારા જારી કરવામાં આવી રહ્યા છે જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી-2, સેન્ટ્રલ દિલ્હી (છજ્ઞઈ) માં ફાઇલ કરવામાં આવ્યા છે. કંપનીના શેર્સનું બીએસઈ લિમિટેડ (ઇજઊ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (ગજઊ, ભજ્ઞહહયભશિંદયહુ વિંય જજ્ઞિંભસ ઊડ્ઢભવફક્ષલયત) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
કંપની વિશે:
કંપની ભારતની બાસમતી ચોખા અને અન્ય એફએમસીજી પ્રોડક્ટ્સનું પ્રોસેસિંગ તથા નિકાસ કરે છે. કંપની દ્વારાકરાયેલા ઈઅછઊ રિપોર્ટ મુજબ, આવકના આધારે તે પોતાની સમકક્ષ કંપનીઓમાં ત્રીજા સ્થાને છે. કંપની એવી જૂજ ભારતીય બ્રાન્ડેડ રાઇસ કંપનીઓમાંની એક છે જેણે એફએમસીજી સ્ટેપલ્સ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. કંપની માને છે કે બાસમતી ચોખાના સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં હાજરી ધરાવતી અને સંપૂર્ણપણે એકીકૃત કામગીરી ધરાવતી તે ભારતની જૂજ કંપનીઓમાંની એક છે. તેની કામગીરીમાં ખરીદી, સંગ્રહ, પ્રોસેસિંગ, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપનીએ એફએમસીજી પ્રોડક્ટ્સમાં પણ ડાયવર્સિફિકેશન કર્યું છે, જેમાં રસોડાની આવશ્યક વસ્તુઓ જેમ કે લોટ, મેંદો, સોજી, બેસન, મીઠું અને ખાંડનો સમાવેશ થાય છે. કંપની પોતાની ફ્લેગશિપ રજિસ્ટર્ડ અને ટ્રેડમાર્ક કરેલી બ્રાન્ડ અઊછઘઙકઅગઊ હેઠળ પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છેઅને વિવિધ પ્રોડક્ટ્સ માટે 40થી વધુ સબ-બ્રાન્ડ્સ ધરાવે છે, જેમાં અયજ્ઞિાહફક્ષય કફ-ઝફતયિં, અયજ્ઞિાહફક્ષય ઈહફતતશભ, અહશ ઇફબફ, ઠજ્ઞહિમ ઈીા અને ઉંયિં સહિતના બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ સુધીમાં કંપનીએ કુલ 100 ટ્રેડમાર્ક્સ નોંધાવ્યા છે, જેમાંથી 70 ટ્રેડમાર્ક ભારતમાં અને 30 ટ્રેડમાર્ક યુરોપ, એશિયા અને આફ્રિકા સહિતના 26 દેશોમાં નોંધાયેલા છે, તેમજ ભારતમાં 22 કોપીરાઇટ્સ પણ નોંધાયેલા છે. કંપની વિવિધ ભાવ શ્રેણી અને ગ્રાહક વર્ગોને ધ્યાનમાં રાખીને વિવિધ બ્રાન્ડ્સ દ્વારા પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ રજૂ કરે છે.