ઇંધણની અછત અંગેની અફવાઓથી દૃૂર રહેવું
રાજ્યમાં પ્ોટ્રોલ-ડીઝલ અને એલપીજી જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂવેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેટર સાથે બ્ોઠક યોજી હતી ત્ોમજ રાજ્યમાં પ્ોટ્રોલ-ડિઝલ અને એલપીજી જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં હાલ એલપીજી, પીએનજી અન્ો પ્ોટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પ્ાૂરતા પ્રમાણમાં છે.
રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુન:પુરવઠો આપવામાં આવી રહૃાો છે. દૃરેક જિલ્લામાં આવશ્યક ઇંધણનો પુરવઠો ઇવિરતપણે જળવાઇ રહે અને નાગરિકોન્ો કોઇ પણ પ્રકારની હાલાકી ન પડે ત્ો માટે વહીવટી તંત્રન્ો સતત દૃેખરેખ રાખવા અને પ્ાૂરતું સંકલન સાધવા કલેકટરોન્ો જરૂરી સ્ાૂચનાઓ આપી.
રાજ્યના નાગરિકોન્ો નમ્ર અપીલ છે કે, રાજ્યમાં પ્ોટ્રોલ-ડીઝલ અન્ો ગ્ોસનો પ્ાૂરતો જથ્થો ઉપલબ્ધ છે, માટે ઇંધણની અછત અંગ્ોની કોઇપણ અફવાઓથી દૃૂર રહેવું અને ગભરાટમાં આવીન્ો બિનજરૂરી ખરીદૃી ન કરવી.