Jai Hind

ભાજપ પ્રદૃેશ ચૂંટણી સમિતિની જાહેરાત મુખ્યમંત્રી સહિત ૧૯ સભ્યોનો સમાવેશ

ભારતિય જનતાપાર્ટીના પ્રદૃેશ પ્રમુખ જગદૃીશ વિશ્ર્વકર્માએ રાષ્ટ્રિય ન્ોત્ાૃત્વ અને મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરી આજે પ્રદૃેશ ચૂંટણી સમિતિના ૧૯ સભ્યોની જાહેરાત કરી હતી.

હર્ષ સંઘવી, જગદૃીશ વિશ્ર્વકર્મા, જીતુ વાઘાણી, પ્રદ્યુમન વાજા, સીઆર પાટીલનો સમાવેશ

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, પ્રદૃેશ પ્રમુખ જગદૃીશ વિશ્ર્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંખવી, પ્રદૃેશ સંગટન મહામંત્રી રત્નાકર, પ્ાૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પ્ાૂર્વ મંત્રી ભૂપ્ોન્દ્રસિંસહ ચુડાસમા, રાજ્યના મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, પ્ાૂર્વ કેન્દ્રીય મંત્રી દૃર્શનાબ્ોન જરદૃોશ, પ્ાૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયા, સાંસદૃ અને પ્રદૃેશ ઉપપ્રમુખ નટુજી ઠાકોર, ધારાસભ્ય અન્ો અનુસ્ાૂચિત જનજાતિ મોરચાના પ્રદૃેશ પ્રમુખ ગણપતિંસહ વસાવા અને મહિલા મોરચાના પ્રદૃેશ પ્રમુખ અંજુબ્ોન વેકરિયાનો સમાવેશ થાય છે.
ત્ોમજ વિશેષ આમંત્રિત સભ્યોમાં કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ, સાંસદૃ પરષોત્તમ રૂપાલા, પ્ાૂર્વ મંત્રી આરસી ફળદૃુ, મંત્રી જીતુ વાઘાણી અન્ો આમંત્રિત સભ્ય તરીકે પ્ાૂર્વ સાંસદૃ જયશ્રીબ્ોન પટેલ અને પ્ાૂર્વ ધારાસભ્ય અન્ો આણંદૃ જિલ્લાના પ્રભારી વર્ષાબ્ોન દૃોશીનો સમાવેશ થાય છે.