શ્રી મહાવીર જૈન કેન્દ્ર, કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝીયમનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવતીકાલે તા.૩૧મીના રોજ ગુજરાતની મુલાકાત લેશે. ત્ોમની આ મુલાકાત દૃરમિયાન ત્ોઓ વાવ-થરાદૃ ખાત્ોથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીન્ો કુલ રૂા.૧૯,૮૦૬.૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અન્ો ખાતમુહૂર્ત કરશે. ત્ોમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ, પરિવહન અને હાઇવે ત્ોમજ રેલવે મંત્રાલય રૂા.૧૦,૯૨૧ કરોડના ત્ોમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ જળ સંશાદૃન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, જીઆઇડીસી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિૃજાતી વિકાસ વિભાગના રૂા.૮૮૮૬ વિકાસકાર્યોના લોકાર્પણ અન્ો ખાતમૂહૂર્તનો સમાવેશ થાય છે. વાવ-થરાદૃ ખાત્ો આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત નરેન્દ્ર મોદૃી ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮૯૪૯ આવાસોમાં નાગરિકોનો ગ્ાૃહ પ્રવેશ કરાવશે
ભગવાન મહાવીર જનકલ્યાણના શુભ અવસર પર સવારે ૯-૪૫, શ્રી મહાવીરક જૈન કેન્દ્ર, કોબા ખાત્ો ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ત્ોમજ સાણંદૃ જીઆઇડીસી ખાત્ો બપોરના સુમારે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કેઇન્સ સ્ોમિકોનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ત્ોઓ ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળ ગુજરાતમાં રૂા.૧૦,૯૨૧ કરોડના વિવિધ પ્રોજેકટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના ખાવડા ખાત્ો વિશ્ર્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (આરઈ) પાર્ક નિર્માણાધીન છે આવતીકાલે વડાપ્રદૃાન ખાવડાના આરઈ પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના ૩ પ્રોજેકટ્સનું લોકાર્પણ (કુલ રૂા.૩૬૪૫ કરોડના ખર્ચે) કરવા જઇ રહૃાા છે.
આ ઉપરાંત, ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (રૂા.૭૦૫ કરોડના ખર્ચે) અન્ો ધોળાવીરા-મૌવાણા-વોવા- સાંતલપુર સ્ોકસનનું (રૂા.૫૭૫ કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત ત્ોમજ અમદૃાવાદૃ-ધોલેરા (પ્ોકેજ ૧ (રૂા.૧૨૯૮ કરોડના ખર્ચે), પ્ોકેજ ૨ (રૂા.૧૪૧૫ કરોડના ખર્ચે) પ્ોકેજ ૩ (રૂા.૧૦૩૪ કરોડના ખર્ચે) અને પ્ોકેજ ૪ (રૂા.૧૩૫૮ કરોડના ખર્ચે) લોકાર્પણ કરવામાં આવશે.
ભારત સરકારના રેલવે મંત્રાલયના રૂા. ૮૯૧ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. આમ, કુલ મળીન્ો આ ભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ રૂા.૧૦,૯૨૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અન્ો શાતમુહૂર્ત કરવામાં આવશે.
આવતીકાલે તા.૩૧ના રોજ વડાપ્રધાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ રૂા.૮૮૮૬ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્ોમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ રૂા.૫૨૯૫.૫ કરોડના પ્રોજેકટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગના આ પ્રોજેકટ્સમાં મુખ્યત્વે અમદૃાવાદૃ અને ગાંધીનગર ખાત્ોના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮,૯૪૯ આવોસમાં નાગરિકોનો ગ્ાૃહપ્રવેશ કરાવશે, જેનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે.