વૈશ્ર્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સ્ોમિકંડકટર સપ્લાયર તરીકે ઊભરી રહૃાું છે
નરેન્દ્ર મોદૃીના હસ્ત્ો સાણંદૃ ખાત્ો રૂા.૩૩૦૦ કરોડના ‘કેઇન્સ સ્ોમિકોન ંર્જીછ્ પ્લાન્ટનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના હસ્ત્ો સાણંદૃ ખાત્ો રૂા.૩૩૦૦ કરોડના ‘કેઇન્સ સ્ોમિકોન ંર્જીછ્ પ્લાન્ટનો શુભારંભ કરાયો હતો ત્ો પ્રસંગ્ો કેન્દ્રિય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા વડાપ્રધાન્ો આ પ્રસંગ્ો સ્ોમિકન્ડરટર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સહભાગીઓ અન્ો વિદ્યાર્થીઓ સાથે સંવાદૃ પણ કર્યો હતો.
કેઇન્સ સ્ોમિ કન્ડકટર પ્લાન્ટનો શુભારંભ સાણંદૃ- ધોલેરાન્ો સિલિકોન વેલી બનાવવાની દિૃશામાં આગવું કદૃમ પુરવાર થશે:મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ અમદૃાવાદૃ જિલ્લાના સાણંદૃ ખાત્ોથી કેઇન્સ સ્ોમિકંડકટર ંર્જીછ્ ફેસિલિટીનો શુભારંભ કરાવતાં કહૃાું કે, આ ‘ડિકેડ એટલે કે દૃશકો ભારતનો ‘ટેકેડ છે. ત્ોમણે કહૃાું કે, આજે ભારત્ો તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, ત્ો આગામી દૃાયકાઓમાં વૈશ્ર્વિક સ્તરે દૃેશના ન્ોત્ાૃત્વની વધુ મજબ્ાૂત બનાવશે. વૈશ્ર્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સ્ોમિકંડકટર સપ્લાયર તરીકે ઊભરી રહૃાું છે ત્ોમ જણાવી વડાપ્રધાનએ ઉમેર્યું કે, સાણંદૃમાં ત્ૌયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીન્ો સમગ્ર વિશ્ર્વન્ો અજવાળશે. સ્ોમિકંડકટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્ર્વિક માર્કેટ રૂા.૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ ૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
આ પ્રસંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોકિકી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહૃાા હતા.
વડાપ્રધાન્ો પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદૃ સુવિધાનું ઝીંણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનએ કેઇન્સ સ્ોમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદૃ કેઇન્સ,ના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદૃ સાધીન્ો પ્રોત્સાહન પ્ાૂરું પાડ્યું હતું.
આ પ્રસંગ્ો વડાપ્રધાન અન્ો કેઇન્સના વાઇસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્ત્ો કેઇન્સ સ્ોમિકોન દ્વારા ત્ોમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સ્ોમિકન્ડકટરના સીઇઓ સ્ટીફન ચેંગન્ો પ્રોડકટ એનાયત કરવામાં આવી હતી.
આજનો આ દિૃવસ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના મંત્રન્ો સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે એમ જણાવીન્ો વડાપ્રધાન્ો કહૃાું કે, સાણંદૃ અન્ો સિલિકોન વેલી વચ્ચે આજે એક નવો સ્ોતુ બંધાયો છે. અહીં બનતા ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યૂલર અમેરિકાની કંપનીઓ સુધી પહોંચશે અને ત્યાંથી આખી દૃુનિયાન્ો પાવર આપશે. આ પ્રોજેકટથી ભારત વૈશ્ર્વિક બજારમાં એક ભરોસાપાત્ર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા વધુ સશકત કરી રહૃાું છે.
કેઇન્સ સ્ોમિકોનના ંર્જીછ્ પ્લાન્ટના શુભારંભ પ્રસંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના ન્ોત્ાૃત્વમાં ગુજરાત્ો વિકાસની ત્ોજ ગતિ પકડી છે, આજે સાણંદૃ ખાત્ો કેઇન્સ સ્ોમિકન્ડકટર પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે, ત્ો એક આગવો માઇલસ્ટોન પુરવાર થશે. ગયા મહિન્ો સાણંદૃ સ્થિત માઇક્રોન ફેસિલિટીન્ો વડાપ્રધાનએ ખુલ્લી મૂકી હતી અને આજે કેઇન્સ સ્ોમિકન્ડકટર પ્લાન્ટનો શુભારંભ એ સાણંદૃ-ધોલેરાન્ો સિલિકોન વેલી બનાવવાની દિૃશામાં આગવું કદૃમ સાબિત થશે.
આ પ્રસંગ્ો કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના ન્ોત્ાૃત્વમાં માત્ર ૧૪ મહિનામૌં કેઇન્સ સ્ોમિકોન પ્લાન્ટના ખાતમૂહૂર્તથી લઇન્ો કોમર્શિયલ પ્રોડકટશન શરૂ થઇ ચૂક્યું છે. જે એક રેકોર્ડ છે. સ્ોમિકન્ડકટર ક્ષેત્રે ગુજરાત સરકારની સક્રિયતાન્ો ત્ોમણે બિરદૃાવી હતી. કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત્ો સ્ોમિકન્ડકટર ક્ષેત્રે ટેક ઓફ કરી લીધું છે વર્ષ-૨૦૩૨ સુધીમાં ભારત સ્ોમિકન્ડકટર ક્ષેત્રે ટોચના છ દૃેશોમાં સામેલ થઇ જશે અને વર્ષ-૨૦૪૭ સુધીમાં ટોચના ત્રણ દૃેશોમાં હાંસલ કરી લેશે, એવું વિશ્ર્વાસપ્ાૂર્વક ઉમર્યું હતું.