ચુકવણી કામના જથ્થા પર નહીં, પણ રસ્તાની ગુણવત્તા અને પરફોર્મન્સ આધારિત થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ શરૂ કરેલી વિકાસની પરંપરાન્ો આગળ ધપાવતા મુખ્યમંંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના ન્ોટવર્કન્ો વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે બ્ો અત્યંત મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.
રાજ્યના માર્ગોના ન્ોટવર્કન્ો સુરક્ષિત બનાવવા માટેના બ્ો મહત્વના નિર્ણયો અંગ્ો માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગામડાઓન્ો જોડતા નોન-પ્લાન રસ્તાઓની સુધારણા માટે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલે આજે રૂા.૩,૪૦૦ કરોડની મંજૂરી આપી છે. આગામી સમયમાં રૂા.૩,૪૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યમાં કુલ ૫,૭૦૦ કિ.મી. નોન-પ્લાડ રસ્તાઓનું રીસરફેિંસગ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ ૨,૩૪૨ જેટલા કામોન્ો મંજૂરી આપવામાં આવી છે.
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, માત્ર નવા રસ્તા બનાવવા જ નહીં, પરંતુ ત્ોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઇ રહે ત્ો માટે સરકારે મેન્ટેનન્સની પધ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. માર્ગોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઇ રહે ત્ો માટે હવે ‘આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બ્ોસ્ડ કોન્ટ્રાકટ ર્(ંઁઇઝ્ર) અન્ોે ‘પરફોર્મન્સ બ્ોસ્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાકટ (ઁમ્સ્ઝ્ર) પધ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
ત્ોમણે કહૃાું કે, રૂા.૨૫ કરોડથી વધુના કામો ંર્ઁઇઝ્ર હેઠળ હેઠળ થશે, ત્ો માટેનો કરાર ૧૦ વર્ષનો રહેશે, જેમાં ૨ વર્ષ બાંધકામ અને ૮ વર્ષ મેન્ટેનન્સનો ગાળો રહેશે. આ ઉપરાંત રૂા.૨ કરોડથી ૨૫ કરોડ સુધીના કામોનો ઁમ્સ્ઝ્ર હેઠળ થશે. ઁમ્સ્ઝ્ર પધ્ધતિના કામો માટેનો કરાર ૭ વર્ષનો રહેશે, જેમાં ૧ વર્ષ સપાટી સુધારણા અને ૬ વર્ષ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે.
નવી પધ્ધતિની મુખ્ય વિશેષતાઓ વિશે માહિતી આપતા મંત્રીએ કહૃાું કે, હવે કોન્ટ્રાકટરન્ો ચૂકવણી કામની માત્રા પર નહીં પણ રસ્તાની ગુણવત્તાના આધારે કરવામાં આવશે.