Jai Hind

ઘંઉની તાત્કાલીક ખરીદી શરૂ કરવા કિસાન સભાના પ્રમુખની માંગણી

પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

પ્રદેશ કિસાન સભા ના પ્રમુખ અને લડાયક ખેડૂત આગેવાન ડાયાલાલ ગજેરા એ રાજ્યના મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી તેમાં તાત્કાલિક ટેકાના ભાવે ઘઉની ખરીદી શરૂ કરવાની માગણી કરેલ છે પત્રમાં જણાવેલ છે કે એક મહિના જેવો સમય થઈ ગયો છતાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી ન થતા નાના અને સીમાંત ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેથી તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માગણી કરેલ છે.