Jai Hind

હાલ દૃુબઇમાં રહેતો સુરતનો મયુર સાવલીયા વોન્ટેડ સાયબર ફ્રોડ કરનારી ગેંગને બેન્ક એકાઉન્ટ પુરી પાડનારી ટોળકી પોલીસના સકંજામાં

શીલજના વૃધ્ધ સાથે રૂા.૫૭,૯૦,૦૦૦ની છેતરપીંડી કરી હતી

શહેરના શીલજ ખાત્ો રહેતા અન્ો લીગલ કન્સ્લટીંગનું કામકાજ કરતાં વૃધ્ધનો ફેસ બુકથી સંપર્ક સાધી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાન્ો મોટા નફાની લાલચ આપી જુદૃા જુદૃા બ્ોન્ક એકાઉન્ટમાં નાણાં ભરાવડાવી છેતરપીંડી કરતી ગ્ોંગન્ો એકાઉન્ટ પુરી પાડતી ટોળકીન્ો પોલીસ્ો પકડી પાડી હતી. ત્ોમજ મુળ સુરતના અને હાલ દૃુબઇ ખાત્ો રહેતા મયુર સાવલીયાન્ો વોન્ટેડ દૃર્શાવ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ શહેરના શીલજ ખાત્ો રહેતા ૭૦ વર્ષના વૃધ્ધે ગત નવેમ્બર, ૨૦૨૫માં ફેસબુક આઇડી ઉપર ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા બાબત્ોની પોસ્ટ મુકી હતી.
દૃરમ્યાનમાં એક અજાણી ફેસબુક આઇડી લક્ષ્મી દૃેવી રેડ્ડીએ ત્ોન્ો લાઇક કરી હતી અને ત્ોના ધારકે વૃધ્ધનો સંપર્ક કરી ત્ોણે અમદૃાવાદૃમાં અભ્યાસ કર્યો હોવાનું અન્ો હૈદૃરાબાદૃ ખાત્ો રહે છે ત્ોમ કહી વોટ્સએપ નંબર મેળવ્યો હતો ત્યારબાદૃ બન્ને વચ્ચે મેસ્ોજ અન્ો વિડિયો કોલથી વાતચીત થતી હતી.
દૃરમ્યાનમાં ત્ો મહિલાએ લગ્ન કરવાનો અન્ો જીવનભર ઇટાલીમાં રહેવાનું જણાવી વિશ્ર્વાસ કેળવ્યો હતો ત્યારબાદૃ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું વારંવાર કહેતા આ વૃધ્ધે સમંતિ દૃર્શાવી હતી.
ગત તા.૨૮ જાન્યુઆરીના રોજ ત્ોણે વોટ્સએપ ઉપર ઝ્રર્મ્ંઈ ેંજી નામની એક લીંક મોકલી હતી ત્ોથી વૃધ્ધે લીંક ખોલી આપ્ોલી એપ્લીકેશન ડાઉનલોડ કરી વિગતો ભરી હતી.
ત્ોમજ ત્ોના કાકાએ ભલામણ કરેલા ેંજીડ્ઢ્ રોકાણ કરાવી કુલ રૂા.૬૦ લાખ અલગ-અલગ તારીખે અને ટ્રાન્જેકશનો દ્વારા ભરાવડાવ્યા હતા ત્ોમાંથી ફકત રૂા.૨,૧૦,૦૦૦ પરત આપ્યા ન હતા અન્ો રૂા.૫૭,૯૦,૦૦૦ની છેતરપીંડી કરી હતી. આ બાબત્ોની ફરિયાદૃ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાતા એસીપી હાર્દિૃક માંકડિયાના માર્ગદૃર્શન હેઠળ પીઆઇ વાઘેલા, પીએસઆઇ રાઠોડની ટીમે ઝીંણવટભરી તપાસ કરી આ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બ્ોન્ક ખાતાના ધારકોન્ો ફ્રોડના નાણાં જમા કરાવનારી વ્યક્તિઓ અન્ો દિૃલ્હીથી દૃુબઇ ખાત્ો બ્ોન્ક એકાઉન્ટની વિગતો મોકલનારન્ો પકડી પાડ્યા હતા. પોલીસ્ો તાહીર બ્ોલીંમ (ઉ.વ.૪૨, રહે. ઘાંચીવાસ, સરખેજ ગામ મુળ રહે. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર), અદૃનાન શેખ (ઉ.વ.૨૮, રહે. જેબા રેસીડેન્સી, પટવા શેરી, રિલીફ રોડ), એઝાઝ શેખ (ઉ.વ.૩૪, રહે. મોર બિલ્ડીંગની બાજુમાં, દૃરિયાપુર), ઓમકાર ભારતી ગૌસ્વામી (ઉ.વ.૨૮, રહે. કૃપાિંસધુ હનુમાન મંદિૃર જાફરાબાદૃ, અમરેલી), મકસુદૃ મિર્ઝા (ઉ.વ.૩૯, રહે. પથ્થરકુવા રિલીફરોડ) અને સન્ની અશોકકુમાર (ઉ.વ.૩૮, રહે. રામા પાર્ક, ઉત્તમનગર, દિૃલ્હી)ન્ો પકડ્યા હતા ત્ોમજ મુળ સુરત અન્ો હાલ દૃુબઇમાં રહેતા મયુર સાવલીયાન્ો વોન્ટેડ દૃર્શાવ્યો હતો. ત્ોઓની તપાસ દૃરમ્યાન કુલ પાંચ બ્ોન્ક એકાઉન્ટ ખોવ્યા હતા અને ત્ોમાંથી ૪ બ્ોન્ક એકાઉન્ટ ઉપર દૃેશભરમાં ૪૧ સાયબર ફ્રોડની ફરિયાદૃો થઇ હતી ત્ોમાં રૂા.૧.૫૦ કરોડનું ટ્રાન્જેકશન થયું હતું.