અન્ોક જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદૃની શક્યતા
રાજ્યમાં આજથી બ્ો દિૃવસ માવઠાની આગાહી હવામાન વિભાગ્ો કરી છે, જો કે, આગામી ત્રણ દિૃવસ બાદૃ ફરી ગરમીનો પારો ઉંચકાવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૨૪ કલાકમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદૃ વરસી શકે છે. જામનગર, રાજકોટ, દૃાહોદૃ, પંચમહાલ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વાદૃળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદૃની શક્યતા છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ માવઠું પડી શકે છે. આ સાથે મહીસાગર અન્ો પાટણ જિલ્લામાં પણ વરસાદૃનું એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ોક વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ્ો પવન ફુંકાશે. માછીમારોન્ો દૃરિયો ન ખેડવાની સ્ાૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ્ો ખેડૂતોન્ો પોતાનો પાક સલામત સ્થળે ખસ્ોડી લેવા અન્ો યોગ્ય તકેદૃારી રાખવા જણાવ્યું છે.