Jai Hind

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપામાં ટિકિટ માટે ૬૦ વર્ષની વય મર્યાદૃા:૩ ટર્મ ફોર્મ્યુલા લાગુ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તા.૨૬ના રોજ યોજાવાની છે, ત્યારે ભાજપના ઉમેદૃવોરો નક્કી કરવા રાજ્યના અલગ-અલગ જિલ્લા અને શહેરોમાં યોજાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દૃાવેદૃારો નોંધાવા પામ્યા હતા.
મુખ્યમંત્રીન્ો ત્યાં પ્રદૃેશ પાર્લામેન્ટરીની બ્ોઠક મળી; ટૂંકમાં ઉમેદૃવારો જાહેર કરવાની વકી

જાણાવ મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદૃવારો નક્કી કરવા માટે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાન્ો પ્રદૃેશ પાર્લામેન્ટરી બોર્ડની બ્ોઠક મળી હતી. જેમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા જિલ્લા પંચાયત અન્ો તાલુકા પંચાયતના ઉમેદૃવારોના નામ પર ચર્ચા થઇ હતી. બ્ોઠકની શરૂઆત દૃક્ષિણ ઝોન અને ત્યાંના સંભવિત ઉમેદૃવારોના નામો પર ચર્ચાથી કરી હતી. આ મહત્વપ્ાૂર્ણ બ્ોઠકમાં ભૂપ્ોન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સી.આર. પાટીલ હાજર રહૃાા હતા. ઉપરાંત અન્ય વરિષ્ઠ ન્ોતાઓ અન્ો સંગઠનના જવાબદૃારો પણ બ્ોઠકમાં જોડાયા હતા. ટૂંક સમયમાં ઉમેદૃવારોની યાદૃી જાહેર થવાની સંભાવના છે. આ બ્ોઠકમાં મનપા (મ્યુનિ. કોર્પોરેશન)ની બ્ોઠકોન્ો કેન્દ્રમાં રાખીન્ો ચર્ચાની શરૂઆત કરવામાંં આવી હતી.
નગરપાલિકાઓ માટે સ્થાનિક સ્તરે જ મંથન કરીન્ો ઉમેદૃાવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
ભાજપએ પાર્ટીઓ ૬૦ વર્ષની ઉંમર મર્યાદૃાનો કડક અમલ, થ્રી-ટર્મ ફોર્મ્યુલા લાગુ કરવો ત્ોમજ પદૃાધિકારીઓના પરિવાજનોન્ો ટિકિટ ન આપવાના મહત્વપ્ાૂર્ણ નિર્ણયો પણ સ્વીકાર્ય છે.