Jai Hind

સમરસ ગામડાંઓ દ્વારા જ વિકસિત ભારતનો પાયો મજબૂ ત થશે: દ્રૌપદૃી મુર્મુ

સમાજના અંતિમ છેવાડાના માનવન્ો મુખ્ય ધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્ર સ્ોવા:રાષ્ટ્રપતિ

બાબા સાહેબ ડો. ભીમરાવ આંબ્ોડકરની જયંતિના પાવન અવસરે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદૃી મુર્મુની અધ્યક્ષતામાં આજે લોકભવ- ગાંધીનગર ખાત્ો સામાજિક સમરસતા મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહૃાા હતા.
રાષ્ટ્રપતિએ બાબાસાહેબ આંબ્ોડકરન્ો ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, બાબા સાહેબ્ો માત્ર બંધારણનું નિર્માણ જ નહીં, પરંતુ દૃેશની આધુનિક પ્રગતિ અને સામાજિક ન્યાયનો મજબ્ાૂત પાયો નાખ્યો છે. બાબા સાહેબ્ો ભગવાન બુધ્ધના ‘ભવતુ સબ્બ મંગલના સિધ્ધાંતન્ો અનુસરીન્ો સમતાવાદૃી સમાજ રચવા ‘સમતા સમાચાર પત્ર દ્વારા જનજાગ્ાૃતિ ફેલાવી હતી.
રાષ્ટ્રપતિએ સામાજિક સમરસતા, શિક્ષણ અન્ો આત્મનિર્ભરતા પર ભાર મુકતા કહૃાું હતું કે, સમાજના અંતિમ છેવાડાના માનવીન્ો મુખ્યધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્રસ્ોવા છે. બાબા સાહેબ્ો ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરેલા ‘પ્રતિષ્ઠા અને તકની સમાનતા શબ્દૃ જ આપણું અંતિમ લક્ષ્ય છે.
રાષ્ટ્રપતિએ ગામડાઓન્ો ભારતીય સંસ્કૃતિના વાહક ગણાવતા કહૃાું કે, દૃેશનો આત્મા ગામડાઓમાં વસ્ો છે, ગામડાઓમાં આજે પણ જ્ઞાતિ-જાતિના ભેદૃભાવોથી ઉપર ઉઠીન્ો જે પરસ્પર સ્ન્ોહ અને સૌહાર્દૃ જોવા મળે છે ત્ો જ સાચી ભારતીયતા છે. જયારે ગામડાં આત્મનિર્ભર અને સુવિધાયુકત બનશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત બનશે.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ડો. બાબાસાહેબ આંબ્ોડકરની જન્મ જયંતીએ લોકભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદૃી મુર્મુની ઉપસ્થિતિમાં યોડાયેલા સામાજિક સમરસતા મહોત્સવ બંધુતા, ભાઇચારા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતન્ો સુદ્રઢ કરતો ગણાવ્યો હતો. ત્ોમણે ડો. આંબડકરન્ો કૃતજ્ઞતાપ્ાૂર્વક ભાવાંજલિ આપતા ઉમેર્યું કે, બાબા સાહેબ્ો સૌન્ો સમાન તક અને સામાજિક ન્યાયથી નારી શક્તિ સહિત સૌના વિકાસની હિમાયત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃી ડો. આંબ્ોડકરના એ જ વિચારન્ો સાકાર કરવા નારી શક્તિન્ો શાસન ભાગીદૃારીમાં વધુ તક આપવા નારી શક્તિ વંદૃન અધિનિયમ માટે પ્રતિબધ્ધ છે એમ ત્ોમણે ઉમેર્યું હતું.