રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદૃન સંમેલનના અધ્યક્ષ સ્થાન્ોથી સ્પષ્ટપણે જણાવ્યું કે, વિમેન લેડ ડેવલપમેન્ટ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭નું નિર્માણ કરીન્ો નારી શક્તિની સહભાગિતાનો નવો ઇતિહાસ વિધાનસભાથી લઇન્ો સંસદૃ સુધી મહિલાઓની ૩૩ ટકા ભાગીદૃારીથી રચાય ત્ો માટે આ બિલ સમયસર અમલમાં લાવવાની વડાપ્રધાનની ન્ોમ છે.
પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી મહિલાઓન્ો જાહેર જીવનમાં પદૃાર્પણની યોગ્ય તકની વડાપ્રધાનની ઇચ્છા છે
આ સંદૃર્ભમાં ત્ોમણે કહૃાું કે, નીતિ-નિર્ધારણની પ્રક્રિયામાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકાથી શાસન વ્યવસ્થામાં વધુ સંવેદૃનશીલતા, પારદૃર્શિતા અને સંતુલન આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રદૃાનની પ્રેરણાથી ૨૦૨૩માં નારી શક્તિ વંદૃન અધિનિયમ પસાર ૨૧મી સદૃીના ભારતના ઇતિહાસમાં આ વર્ષ સુવર્ણ અક્ષરે લખાયું છે. સંસદૃના બંન્ો ગ્ાૃહોમાં પસાર થયેલો ‘નારી શક્તિ વંદૃન અધિનિયમ માત્ર મહિલા અનામતનો કાયદૃો નથી, પરંતુ રાજકીય ફલક પર ક્રાંતિ લાવાનારો ઐતિહાસિક દૃસ્તાવેજ છે ત્ોમ ત્ોમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહૃાું કે, વડાપ્રધાનના માર્ગદૃર્શનમાં ગુજરાત હંમેશા મહિલાલક્ષી નીતિઓ અન્ો નારી સશક્તિકરણું પ્રણેતા રહૃાું છે. રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં થયેલી ક્રાંતિની સફલથા પાછલ પરિશ્રમી બહેનોનો િંસહફાળો છે. ત્ોમની જ પ્રેરણાથી એક દૃાયકા પહેલાં જ પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓન્ો ૫૦ ટકા અનામત આપીન્ો સ્થાનિક સ્વરાજ્યમાં નિર્ણાયક ભૂમિકા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની દૃરેક યોજનામાં કેન્દ્ર સ્થાન્ો છેવાડાના માનવી અને નાના માણસોનું આત્મસન્માન રહેલું છે. કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણલક્ષી અનેક યોજનાઓના પરિણામે ૨૫ કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે ત્ોમણે ઉમેર્યું હતું.