ગાંધીનગરમાં જીસીસીઆઈના એન્યુઅલ ટ્રેડ એક્સપોનો પ્રારંભ કરાવતા ભૂપ્ોન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના માર્ગદૃર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એકઝીબિશન સ્ોન્ટર ખાત્ો ૧૮૦૦૦ ચોરસ મિટરની વિશાળ જગ્યામાં ૧૬થી વધુ વિવિધ સ્ોક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી. ફાર્માસ્ટુટીકલ્સ અન્ો ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અન્ો સાઈબર સિક્યુરિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેકનોલોજી એન્ડ ઈકોનોમી એકસ્પો-૨૦૨૬ તા.૧૬ થી ૧૮ એપ્રિલ દૃરમિયાન યોજાઈ રહૃાો છે. દૃેશના જી.ડી.પી.માં ગુજરાત ૮.૩ ટકા, ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૮ ટકા અને એક્સપોર્ટમાં ૩૧ ટકાનો ફાળો આપે છે. વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ સિદ્ધિ માટે અર્નિંગ વેલ-લિિંવગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત જ્ર ૨૦૪૭ રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દૃેશનું પહેલું રાજ્ય છે તેમ મુખ્યમંત્રીએ ગુજરાતની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓની ભૂમિકા આપતા જણાવ્યું હતું.
આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ ચેરમેન અને એમડી જીનલ મહેતાએ કહૃાું હતું કે, હાલમાં વૈશ્ર્વિક જીઓપોલિટિકલ અનિશ્ર્ચિતતા ચાલી રહી છે, ત્યારે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતમાં ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે મહત્વની નીતિઓ ઘડીને એક નવી દિૃશા આપવામાં આવી રહી છે.