Jai Hind

વીજ કરંટથી થયેલા મોતના કેસમાં વીજ કંપની પોતાની જવાબદૃારીથી બચી શકતી નથી:હાઇકોર્ટ

હાઇકોર્ટ દ્વારા મહત્વપ્ાૂર્ણ ચુકાદૃામાં વીજ કંપનીની જવાબદૃારી સ્પષ્ટ કરાઇ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વપ્ાૂર્ણ ચુકાદૃામાં વીજ કરંટથી થયેલા મોતના કેસમાં વીજ કંપનીની જવાબદૃારીન્ો ફરી સ્પષ્ટ કરવામાં આવી છે. આ કે,સ ૧૯૮૮ના દૃુ:ખદૃ બનાવ સાથે જોડાયેલો છે. જેમાં સુરતના રાંદૃેર રોડ વિસ્તારમાં બ્ો ભાઇઓનું કરંટ લાગવાથી મોત થયું હતું. ત્ોઓ મકાનની છત પર ટીવી એન્ટેના સુધારતા હતા ત્યારે એન્ટેનાનો લોખંડનો પાઇપ હાઇ-ટેન્શન વીજ લાઇન સાથે સંપર્કમાં આવતા ગંભીર દૃુર્ઘટના બની હતી.
મૃતકના પરિવારજનોએ વીજ સામે બ્ોદૃરકારીનો આરોપ મૂકીન્ો વળતર માટે રોર્ટનો દૃરવાજો ખખડાવ્યો હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા રૂા.૩ લાખનું વળતર ફટકારવામાં આવ્યુંં હતું, જેન્ો પડકારતા વીજ કંપનીઓ અપીલ કરી હતી. કંપનીનો દૃાવો હતો કે ઘડનામાં મૃતકોની પોતાની બ્ોદૃરકારી જવાબદૃાર છે અને વીજ લાઇન નિયમ મુજબ જ સ્થાપિત હતી.પરંતુ હાઇકોર્ટે આ દૃલીલો નામંજૂર કરી. કોર્ટએ જણાવ્યું કે, વીજળી જેવી જોખમી સ્ોવા પ્ાૂરી પાડતી સંસ્થાઓ પર ‘સ્ટ્રિકટ અને એબ્સોલ્યુટ લાયબિલિટી લાગુ પડે છે. એટલે કે, આવી પ્રવૃત્તિમાં અકસ્માત થાય તો કંપની જવાબદૃારીથી બચી શકતી નથી, ભલે ત્ો દૃલીલ કરે કે જરૂરી સાવચેતી રાખવામાં આવી હતી.
કોર્ટએ ખાસ નોંધ્યું કે બિલ્ડિંગ ઉપરથી પસાર થતી હાઇ-ટેન્શન લાઇન પોત્ો જ જોખમરૂપ હતી અને યોગ્ય અંતર જાળવવામાં નિષ્ફલતા જણાય છે. સાથે જ, એક જ ઘટનામાં અલગ અલગ કેસોમાં વિપરીત ચુકાદૃા આપવાનું પણ કોર્ટએ યોગ્ય નથી ગણ્યું. અંત્ો હાઇકોર્ટે વીજ કંપનીની અપીલ ફગાવીન્ો અગાઉનો ચુકાદૃો યથાવત રાખ્યો અન્ો વળતર તરત જ અરજદૃારોન્ો ચૂકવવાનો આદૃેશ આપ્યો. આ ચુકાદૃો ભવિષ્યમાં આવી ઘટનાઓમાં જવાબદૃારી નક્કી કરવા માટે માર્દૃદૃર્શક બની શકે છે.