Jai Hind

મહિલા અનામત બિલને સંસદમાં મંજૂરી નહી મળતા દીવ જિલ્લા ભાજપ પ્રમુખે વિપક્ષને આડે હાથ લીધો

ભારત દેશમાં નારી શક્તિની ઉડાનને રોકી દેવાઈ હતી. તેમના સ્વપનો ને કચડી દેવામાં આવ્યા છે. તો પણ અમારૂ આત્મબળ અજેય છે. અને અમારી સરકારે હજુ હાર નથી માની તેવું દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લક્ષમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું આ ઉપરાંત વિપક્ષી પાર્ટીઓને સ્વાર્થી ગણાવી અને વિપક્ષનેે સજા મળશે તે આવનારો સમય કહેશે.