Jai Hind

નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદનું JEE Main 2026ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન

City Rank 1 અને 2 ગુજરાત ગર્લ્સ ટોપર ટોપ 500 અઈંછમાં 4 વિદ્યાર્થીઓ 99 પર્સેન્ટાઇલથી વધુ ગુણ મેળવનાર 31 વિદ્યાર્થીઓ

નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદે JEE Main 2026 માં અતિઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. સિટી ટોપ રેન્ક સાથે અનેક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ મેળવી સંસ્થાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પોતાનું નેતૃત્વ ફરી એકવાર સાબિત કર્યું છે.
અમદાવાદ સેન્ટર – નોંધપાત્ર સિદ્ધિઓ