Jai Hind

ડિજીટલ ભારત જેવી આગવી પહેલથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે આગળ વધી રહૃાુ છે:મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના હસ્ત્ો અમદૃાવાદૃમાં ફિક્કીના ૧૦૦ વર્ષની ઉજવણીનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે અમદૃાવાદૃમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ની સ્થાપનાનાં ૧૦૦ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વમાં દૃેશ આઝાદૃીની શતાબ્દૃી ઉજવવા તરફ આગળ વધી રહૃાો છે. ત્યારે ફિકકીના ૧૦૦ વર્ષની ઉજવણી અન્ો દૃેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે.

મુખ્યમમંત્રીએ ફિક્કીની ન્ોશનલ એક્ઝીક્યુટીવ કમિટીના મિટીંગમાં પ્રેરક સંબોધન કર્યું હતું. ત્ોમણે દૃેશના સૌથી જુના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ તરીકે ફિક્કીની ૧૦૦ વર્ષની સફળ યાત્રાન્ો નોંધપાત્ર સિમાચિહ્ન ગણાવી હતી. મુખ્યમંત્રીએ કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની વિઝનરી લિડરશીપમાં ડિજિટલ ભારત-મેઇલ ઇન ઇન્ડિયા-સ્ટાર્ટએપ ઇન્ડિયા- સ્કિલ ઇન્ડિયા જેવા ઇનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દૃોડતું થયું છે. ત્ોમાં પણ ફિક્કીનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો છે.
મુખ્યમંત્રીએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની પ્રભાવક પ્રસ્તુતિ કરતા કહૃાું કે, ષ્ટીવંત ન્ોત્ાૃત્વ અને ડેવલપમેન્ટ માટેના કમિટમેન્ટથી કેટલી સ્પીડ અને સ્કેલ સાથે સસ્ટેન્ોબલ ડેવલપમેન્ટ થઇ શકે ત્ો ગુજરાત્ો દૃેશ અન્ો દૃુનિયાન્ો બતાવ્યું છે. વધુમાં ત્ોમણે જણાવ્યું કે, ગુજરાત દૃેશના જીડીપીમાં ૮.૩ ટકા, ન્ોશનલ ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં ૧૮ ટકા અને દૃેશની કુલ નિકાસમાં ૨૭ ટકાના યોગદૃાન સાથે અગ્રેસર છે. ફિક્કીના અધ્યક્ષ અનંત ગોએન્કાએ શતાબ્દૃીના લોન્ચપ્ોડ તરીકે અમદૃાવાદૃની વ્યૂહાત્મક પસંદૃગી વિશે વાત કરતાં રાજ્યના ઉદ્યોગલક્ષી નીતિઓન પ્રશંશા કરી હતી.