Jai Hind

સુરત, ભાવનગર, રાજકોટ અને ઊંઝા ખાતે દૃરોડા રૂા.૨૮૮ કરોડથી વધુના સાઇબર ક્રાઇમ નેટવર્કનો પર્દૃાફાશ:૮ પોલીસના સકંજામાં

સાયબર સ્ોન્ટર ઓફ એકસ્ોલન્સની કામગીરી

ઓપરેશન મ્યુલહન્ટ ૨.૦ અંતર્ગત વિવિધ બ્ોન્કોમાં પ્ોઢીના નામે મ્યુલ એકાઉન્ટો ખોલાવી ત્ોમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ત્ોનું રોકડમાં રૂપાંતર કરી ત્ો નાણાં આંગડિયા મારફત્ો સગ્ોવગ્ો કરી ગુનો આચરતી જુદૃી જુદૃી ટોળકીના ૮ન્ો પકડી પોલીસ્ો રૂા.૨૮૮ કરોડથી વધુા સાયબર ક્રાઇમ ન્ોટવર્કનો પર્દૃાફાશ કર્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ ગાંધીનગર ના સાયબર સ્ોન્ટર ઓફ એકસ્ોલન્સની ટીમે રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવની સ્ાૂચના અને પોલીસ મહાનિરીક્ષક બિપીન આહકેના માર્ગદૃર્શન હેઠળ સાયબર ક્રાઇમ ન્ોટવર્ક બાબત્ો તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિક્ષક ડો. રાજદૃીપિંસહ ઝાલા, કેશવાલા અને વિવેક ભેડાની ટીમે ઓપરેશન મ્યુલહન્ટ ૨.૦ અંતર્ગત તપાસ શરૂ કરી એક મહિનામાં ૪૦ન્ો પકડી રૂા.૬૨૨ કરોડના ફ્રોેડનો પર્દૃાફાશ કર્યો હતો.
વિવિધ બ્ોન્કોમાં પ્ોઢીના નામે મ્યુલ એકાઉન્ટનો ખોલાવી ત્ોમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ત્ોનું રોકડ રૂપાંતર કરી ત્ો નાણાં આંગના મારફત્ો સગ્ોવગ્ો કરી ગુનો આચરતી ટોળકીઓના ૮ન્ો સુરત, રાજકોટ, ભાવનગર, ઊંઝા ખાત્ોથી પકડી સાયબર સ્ોન્ટર ઓફ એકસ્ોલન્ટની ટીમે રૂા.૨૮૮ કરોડથી વધુના સાયબર ક્રાઇમ ન્ોટવર્કનો પર્દૃાફાશ કર્યો હતો.
સુરત અને ભાવનગરથી મુકેશ દૃેવાભાઇ મેર (ઉ.વ.૨૩, રહે. ગણેશગઢ, જિ. ભાવનગર), ફરદૃીનખાન નાસીરખાન પઠાણ (ઉ.વ.૨૨, રહે. રૂપાપરી રોડ, સાંઢીયાવાળ, ભાવનગર)ન્ો પકડી પોલીસ્ો ૪ મોબાઇલ ફોન, લેપટોપ કબજે કર્યું હતું. લેપટોપ અને ફોનમાંથી ૧૨૫ પ્ોઢીઓની વિગતો મળી આવી હતી. ત્ોમજ ૬૫ અલગ-અલગ વ્યક્તિઓના આઇડી મળ્યા હતા જ્યારે ૮૬૮ બનાવટી ઇનવોઇસ મળ્યા હતા સુરત- ભાવનગરના ઉપયોગમાં લેવાયેલા બ્ોન્ક એકાઉન્ટની વિગતો એમસીસીએરપી પોર્ટલ ઉપર ચેક કરતાં દૃેશમાં ૧૮૧ સાયબર ફ્રોડી અરજીઓ નોંધાઇ હતી ત્ોમજ અલગ-અલગ રાજ્યોમાં કુલ ૮૧ એફઆઇઆઇ નોંધાઇ હતી. ત્ોમાં રૂા.૧૭૪ કરોડથી વધુની સાયબર ઠગાઇ થઇ હોવાનું જણાઇ આવ્યુંં હતું.
ઊંઝા ખાત્ોથી અક્ષય પટેલ અને દૃેવેન્દ્ર પટેલન્ો પકડી ૨ મોબાઇલ ફોન કબજે કર્યા હતા. ૧૨૫ કુલ સાયબર ફ્રોડની અરજીઓ થઇ હતી ત્ોમજ રૂા૧૧૪ કરોડથી વધુનું ફ્રોડ કર્યું હતું. પોલીસ્ો ચેતન અમલાણી (ઉ.વ.૨૮, રહે. જંકશનપુર, રાજકોટ), જતીન કકકડ (ઉ.વ.૪૧, રહે. યોગીનગર, રાજકોટ), કપિલ કોટક (ઉ.વ.૩૪, રહે. સંજયનગર, રાજકોટ), મહેન્દ્રભાઇ કોકિયા (ઉ.વ.૪૨, રહે. તવાસમી, ૧૫૦ ફુટરીંગ રોડ, રાજકોટ)ન્ો પકડી બ્ોન્ક એકાઉન્ટોની વિગતો ચેક કરતાં દૃેશમાં ૨૬ સાયબર ફ્રોડની અરજીઓ નોંધાઇ હોવાનું ત્ોમજ એક એફઆઇઆર નોંધાઇ હોવાનું ખુલ્યું હતું જ્યારે રૂા.૫૯ લાખથી વધુુની સાયબર ઠગાઇ થઇ હોવાનું જણાઇ આવેલ હતું.