રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે હવામાનમાં સતત ફેરફારો જોવા મળી રહૃાા છે. કાળઝાળ ગરમી વચ્ચે માવઠું પડતા ખેડૂતોમાં િંચતા વધી છે. આ સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા આગામી દિૃવસોમાં પ્રિ-મોન્સ્ાૂન એક્ટિવિટીના વરસાદૃની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ભીષણ ગરમી બાદૃ હવે ફરી માવઠું પડશે. ૨૮ એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ફરી કમોસમી વરસાદૃ પડશે. વરસાદૃ સાથે વાવાઝોડું આવવાની અંબાલાલની આગાહી છે.
ત્ોમણે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી દિૃવસોમાં પ્રિ-મોન્સ્ાૂન એક્ટિવિટી શરૂ થઇ શકે છે. આ મહિનાના અંત અન્ો મે મહિનાની શરૂઆતમાં વરસાદૃી માહોલ સર્જાશે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સારુ રહેશે. અન્ો ૮ થી ૧૫ જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદૃનું આગમન છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા ત્ોમજ દૃક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સ્ાૂન વરસાદૃની શક્યતા છે. આ સમય દૃરમિાયન ૪૦થી ૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ્ો પવન ફુંકાવા સાથે કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સ્ાૂન વરસાદૃની સંભાવના વ્યકત કરવામાં આવી છે.