Jai Hind

રાજ્યની જનતાએ મત્તાધિકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપી દૃીધો છે કે, ગુજરાત ક્યારેય નકારાત્મકતાન્ો સ્વીકારતું નથી:ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં યોજાયેલી સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના આશીર્વાદૃથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય અને ઐતિહાસિક વિજય થતા આજે પ્રદૃેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્ કોબા, ગાંધીનગર ખાત્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, ભાજપા પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકરો દ્વારા ઉત્સાહપ્ાૂર્ણ રીત્ો ‘વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઢોલ-નગરાના નાદૃ, વંદૃે માતરમ અને ભારતમાતા કી જયના જયઘોષ સાથે કેસરીયા માહોલ વચ્ચે કાર્યકરોએ આ વિજયન્ો વધાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ પ્રસ્થાપિત કરેલી વિકાસની પ્રત્યે ગુજરાતની જનતાએ અત્ાૂટ વિશ્ર્વાસ અન્ો ભરોસો દૃર્શાવી ભાજપાન્ો આ પ્રચંડ વિજય અપાવ્યો છે. ગુજરાતની જનતાએ મત્તાધિકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપી દૃીધો છે કે, ગુજરાત ક્યારેય નકારાત્મકતાન્ો સ્વીકારતું નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જીતન્ો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીની વિકાસની રાજનીતિનો વિજય ગણવાતા કહૃાું કે, વડાપ્રધાન અને દૃેશના ગ્ાૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદૃર્શન ત્ોમજ મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલ, પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશભાઇ વિશ્ર્વકર્માના ન્ોત્ાૃત્વમાં ગુજરાતના ખૂણેખૂણે આજે ‘કમળ ખીલ્યું છે.