સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ ભાજપ પર મુકેલા અત્ાૂટ વિશ્ર્વાસન્ો બિરદૃાવવા
ગુજરાતમાં તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય અને ઐતિહાસિક વિજય બાદૃ આજે ગાંધીનગર ખાત્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાન્ો રાજ્યમંત્રી મંડળની બ્ોઠક મળી હતી. આ બ્ોઠકમાં રાજ્યની જનતાએ ભાજપ પર મૂકેલા અત્ાૂટ વિશ્ર્વાસ અન્ો મુખ્યમંત્રીના કુશળ માર્ગદૃર્શનન્ો બિરવલાદૃવા માટે મંત્રીમંડળના સભ્યો દ્વારા એક સુરે રાજ્યના નાગરિકોનો આભાર માનતો અભિનંદૃન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્ોમ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
ત્ોમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬માં ભાજપ સરકારના ઐતિહાસિક વિજય બદૃલ ગુજરાતની જનતાનો આભાર મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીન્ો અભિનંદૃન ગુજરાતમાં વર્ષ ૨૦૨૬ની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પર વિશ્ર્વાસની મહોર મારી છે. દૃેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વ અન્ો માર્ગદૃર્શન હેઠળ ગુજરાત છેલ્લા અઢી દૃાયકાથી વધુ સમયથી અભૂતપ્ાૂર્વ વિકાસધારનું સાક્ષી બન્યું છે. કેન્દ્રીય ગ્ાૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું ઉર્જાદૃાયી માર્ગદૃર્શન પણ ગુજરાતન્ો સતત મળતું રહૃાું છે.
સાચું શું અને ખોટું શું છે ત્ો ગુજરાતની જનતા ઓળખી ચૂકી છે
ગુજરાતની જનતાએ છેલ્લા અઢી દૃાયકાથી વધુની આ સફરન્ો સતત પોતાનો સાથ-સહકાર આપ્યો છે અને આપતી રહેશે. સાચું શું અને ખોટું શું છે ત્ો ગુજરાતની જનતા ઓળકી ચૂકી છે. માત્ર અને માત્ર વિકાસન્ો જ સમર્થન આપીન્ો ગુજરાતની જનતાએ પોતાની સ્ાૂઝ અને સમજના દૃર્શન કરાવ્યા છે. રાજ્ય મંત્રીમંડળ જનતાના આ ભરોસાન્ો ઋણસ્વીકાર સહ મન કરે છે. આ અત્ાૂટ ભરોસાનું વળતર ભાજપ સરકાર ઉત્તરોત્તર વધુન્ો વધુ વિકાસ દ્વારા આપશે.
વડાપ્રધાનના ન્ોત્ાૃત્વ અને માર્ગદૃર્શન હેઠળ ગુજરાત છેલ્લા અઢી દૃાયકાથી અભૂતપ્ાૂર્વ વિકાસ ધારાનું સાક્ષી બન્યું છે