Jai Hind

ગુજરાતના ૬૬મા સ્થાપના દિૃનની સુરત ખાતે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી

ગુજરાતના ૬૬મા સ્થાપના દિૃનની સુરત ખાત્ો રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી તા.૧મેના રોજ કરવામાં આવી હતી સુરતમાં પોલીસ પરેડ બાદૃ ડુમસ સી-ફે) ખાત્ો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. વિશ્ર્વમાં સાંસ્કૃતિક ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવસમાન આદિૃવાસી ન્ાૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમન્ો સૌએ મનભરી માણ્યા હતા.