આજે ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે ગુજરાતના સ્થાપના દિૃવસ અવસરે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલન્ો સંદૃેશપત્ર પાઠવ્યો હતો.
શ્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલ
આપન્ો અને ગુજરાતના ખમીરવંતા લોકોન્ો ગુજરાત દિૃવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ ગુજરાત દિૃવસ વિશેષ છે, કારણે કે, તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં જનતા જનાર્દૃનના ઐતિહાસિક આશીર્વાદૃ મળ્યા છે. શહેરી હોય કે, ગ્રામીણ રાજ્યની નારીશક્તિ હોય કે,યુવાશક્તિ, ખેડૂતો હોય કે, વ્યાવસાયિકો, સૌ કોઇએ તમારી સરકારના કાર્યોન્ો સ્પષ્ટ મંજૂરીની મહોર મારી છે.