મુખ્યમંત્રીએ મહેસુલ વિભાગની ત્રિદિૃસીય િંચતન શિબિરનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્ય સરકારના મહેસ્ાૂલ વિભાગની ત્રિદિૃવસીય િંચતન શિબિરનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, િંચતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદૃ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના િંચતનનું સક્ષમ માધ્યમ છે.
આ સંદૃર્ભમાં મુખ્યમંત્રીએ કહૃાું કે, રાજ્ય સરકારના હમત્વપ્ાૂર્ણ એવા મહેસ્ાૂલ વિભાગ અને જિલ્લાના વહિવટી વડા તરીકે કલેકટરોની સામૂહિક તાકાતથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્ર્વાસ અન્ો સૌના પ્રયાસના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ આપ્ોલા કાર્યમંત્રન્ો આપણે ગુજરાતમાં સુપ્ોરે પાર પાડીએ.
મહેસ્ાૂલ વિભાગ દ્વારા અડાલજનૌ ત્રિમંદિૃર પરિસરમાં આ ત્રિદિૃવસીય ચિંતન શિબિર કોલોબરેટ, ઇનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બ્ોટર લેન્ડ ગવર્નન્સની વિષય વસ્તુ સાથે યોજાઇ રહી છે. રાજ્યના જિલ્લા કલેટરો અન્ો મહેસુલ વિભાગના અધિકારીઓ આ િંચતન શિબિરમાં સહભાગી થાય છે. વડાપ્રધાનએ હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામો કરવાની વ્યવસ્થાઓ વિકલાવીન્ો દૃેશનું ગૌરવ વધાર્યું છે ત્ોનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ આ તકે કર્યો હતો.
િંચતન શિબિરના શુભારંભ પ્રસંગ્ો પ્ાૂજ્ય દૃીપકભાઇ દૃેસાઇએ કર્મ અને સ્ોવા સાથે આદ્યાત્મન્ો જોડવા રાજ્ય સરકારના મહેસુલી અધિકારી-કર્મચારીઓન્ો પ્રોત્સાહિત કરતું પ્રેરણાદૃાયી પ્રવચન કર્યું હતું.