અમદૃાવાદૃમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન અકસ્માતન્ો લઇન્ો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે જણાવ્યું હતું કે, આ દૃુર્ઘટનાનો અંતિમ તપાસ રિપોર્ટ આગામી એક મહિનામાં આવવાની પ્ાૂરેપ્ાૂરી શક્યતા છે. તપાસ હાલ અંતિમ તબક્કામાં છે અને ત્ોેન્ો સંપ્ાૂર્ણ પાદૃર્શિતા સાથે હાથ ધરવામાં આવી રહી છે.
સરકાર અસરગ્રસ્ત પરિવારોન્ો વળતર આપવાની પ્રક્રિયા ઉપર સતત નજર રાખી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ ગાંધીનગરના ગિફટ સિટી ખાત્ો આયોજિત ‘ઇન્ડિયા એરક્રાફટ લીિંઝગ એન્ડ ફાઇનાર્િંન્સગ સમિટ ૨.૦ બાદૃ પત્રકાર પરિષદૃના મંત્રીએ માહિતી આપી હતી કે, વિમાન દૃુર્ઘટના તપાસ બ્યુરો (એએઆઇબી)ના ન્ોત્ાૃત્વમાં અનેક એજન્સીઓ આ ગંભીર મામલાની તપાસ કરી રહી છે. નાયડુએ ઉમેર્યું કે, તપાસ ચાલુ છે અને ત્ો હવે અંતિમ તબક્કામાં છે. આ એક આંતરરાષ્ટ્રીય ફલાઇટ હોવાથી, નિયમ મુજબ કોઇપણ સંબંધિત દૃેશન્ો આ રિપોર્ટની સમીક્ષા કરવાનો અધિકારી છે. કેન્દ્ર સરકાર તપાસ એજન્સીન્ો તમામ જરૂરી સંસાધનો પ્ાૂરા પાડી રહી છે.
ગત તા.૧૨ જૂનના રોજ અકસ્માત સર્જાયો હતો. એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન અમદૃાવાદૃથી લંડન જઇ રહૃાું હતું. સરદૃાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન અમદૃાવાદૃના મેઘાણીનગર વિસ્તારમાં રહેણાંક ઇમારતો અને હોસ્ટેલ સંકુલ પર ત્ાૂટી પડ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ દૃુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને અન્ય લોકો સહિત કુલ ૨૬૦ લોકોના મોત થયા હતા વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી માત્ર એક જ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્લેનમાં ૨૩૦ મુસાફરો, ૨ પાયલોટ અને ૧૦ કેબિન ક્રૂ સભ્યો સવાર હતા.
પ્રારંભિક તપાસમાં એવા સંકેતો મળ્યા હતા કે, ઉડાન ભર્યા બાદૃ તરત જ વિમાનના એન્જિનનો થ્રષ્ટ ઓઠો થઇ ગયો હતો. ત્યારબાદૃ એન્જિન સિસ્ટમ અને કોકપિટ પ્રોસિજરની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અક્સ્માત બાદૃ દૃેશમાં કાર્યરત તમામ બોઇંગ ૭૮૭ વિમોનોની વિશેષ તપાસના આદૃેશ આપવામાં આવ્યા હતા.