Jai Hind

પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ ઓછો કરો અને સોનાની ખરીદી ટાળો: નરેન્દ્ર મોદૃી

વડાપ્રધાને વડોદૃરામાં દેશવાસીઓને કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી સાંજે વડોદૃરાની મુલાકાત્ો ગયા હતા પ્રજાદૃર્શન અને લોકસંવાદૃના અનોખા સ્ોતુ તરીકે રોડ શોના માધ્યમથી ગદૃા સર્કલથી એરપોર્ટના ગ્ોટ સુધી જાહેર યાત્રા કરીન્ો લોક અભિવાદૃન ઝીલ્યું હતું વડોદૃરાની જનતાએ વડાપ્રધાન્ો ભારે હર્ષોલ્લાસ અને ઉમળકાભેર આવકાર્યા હતા.

પ્રધાનમંત્રીને ‘સરદૃાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

વડાપ્રધાન મોદૃીએ આજે સતત બીજા દિૃવસ્ો પશ્ર્ચિમ એશિયામાં સર્જાયાલી યુધ્ધના કારણે સર્જાયેલા વૈશ્ર્વિક સંકટની વાત કરી દૃેશવાસીઓન્ો પ્ોટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદૃી ન કરવા અપીલ કરી છે. વડોદૃરામાં સરદૃાર ધામ-૩ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દૃરમિયાન પીએમ મોદૃીએ કહૃાું હતું કે, પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્ર્વિક આર્થિક પડકારો અને હવે પશ્ર્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દૃુનિયા પર પડી છે. ત્ોમાંથી ભારત પણ બાકાત નથી પશ્ર્ચિમ એશિયામાં સર્જાયેલી યુધ્ધની સ્થિતિ આ દૃશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીન્ો કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટન્ો પણ પાર પાડી દૃઇશું. ભૂતકાળમાં જ્યારે જ્યારે દૃેશ યુધ્ધની અન્ય સંકટમાંથી પસાર થયો છે ત્યારે સરકારની અપીલ પર દૃરેક નાગરિકે પોતાની જવાબદૃારી નિભાવી છે. આજે પણ જરૂર છે કે, અપીલ પર દૃરેક નાગરિકે પોતાની જવાબદૃારી નિભાવી છે. આજે પણ જરૂર છે કે, આપણે સૌ સાથે મળીન્ો આપણી જવાબદૃારી નિભાવીએ. દૃેશના સંશાધનો પર પડી રહેલા બોજન્ો ઓછો કરીએ.
ત્ોઓએ કહૃાું હતું કે, મારા દૃેશના દૃરેક નાગરિકન્ો અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પ્ોટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો ઇવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપહોય કરે. જેની પાસ્ો કાર છે ત્ોઓ અન્ય લોકોેન્ો સાથ લઇ ચાલે. જરૂરી છે કે, સરકારી અન્ો પ્રાઇવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રોમ હોમન્ો પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાન્ો પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઇન કલાસીસ માટે વ્યવસ્થા કરે. મોદૃીએ કહૃાું કે, સોનાની આયાત પર દૃેશના પ્ૌસા વિદૃેશ જાય છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદૃીની ખરીદૃીન્ો ટાળીએ. ગોલ્ડની જરૂરિયાત નથી. વિદૃેશીની જગ્યાએ લોકલ ઉત્પાદૃનન્ો અપનાવીએ.
પીએમ મોદૃીએ ખેડૂતોન્ો કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ બંધ કરીન્ો ન્ોચરલ ફાર્મિંગનો પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. ડીઝલ પંપની જગ્યાએ સોલાર પંપ અપનાવવા અપીલ કરી છે.
વિદૃેશી મુદ્રા બચાવવા ત્ોઓએ વધુ એક અપીલ કરતાં કહૃાું કે, આજકાલ વિદૃેશમાં લગ્ન કરવાની અને વિદૃેશ પ્રવાસની ફેશન ચાલી રહી છે. જેમાં મોટી વિદૃેશ મુદ્રાનો ખર્ચ થાય છે. ભારતમાં અનેક સ્થળો એવા છે કે, જ્યાં તમે તમારા બાળકોન્ો વેકેશનમાં લઇ જઇ શકો છે લગ્ન પ્રસંગ પણ કરી શકો.
વડોદૃરામાં આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનું પાટીદૃાર સંસ્થાનો દ્વારા સરદૃાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુંં. ત્યારબાદૃ ગદૃા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો યોજતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન્ો ત્ોઓનું અભિવાદૃન ઝીલ્યું હતું.