Jai Hind

ભગવાન સોમનાથનું મંદિૃર સદૃીઓથી દૃેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુર્નજાગરણનું પ્રતિક છે:મુખ્યમંત્રી

આ દિૃવ્ય મંદિૃર વિધ્વંસમાંથી પુન:નિર્માણના સરદૃાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતિક બની રહૃાું છે

સોમનાથ અમૃત મહોત્સવ પર્વ પ્રસંગ્ો સ્વાગત સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું કે, ભગવાન સોમનાથનું મંદિૃર સદૃીઓથી દૃેશના આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુર્નજાગરણનું જીવંત પ્રતિક છે. સોમનાથ મંદિૃરન્ો ધ્વંસ કરવાના અન્ોક પ્રયાસો થયા અને દૃરેક વિનાશ પછી આ મંદિૃર વધુ ત્ોજસ્વીતા સાથે ફરી ઉભું થયું છે.
લોહપુરુષ સરદૃાર પટેલ સાહેબ્ો ભગવાન સોમનાથના આ પ્ાૂરાતન મંદિૃરની ભવ્યતા સાથે ત્ોના પુન:નિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ ૧૯૫૧ની ૧૧મી મેએ પ્ાૂર્ણ થયો ત્ો ગૌરવશાળી વિરાસતન્ો આજે ૭૫ વર્ષ થયા છે. ત્ોમ જઆવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, નરેન્દ્રભાઇ મોદૃીએ વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે દૃાયિત્વ સંભાળવાની સાથે જ સોમનાથ મંદિૃરના પુન:નિર્માણનો સ્ાૂવર્ણ જયંતિ ઉત્સવ ઉજવવાની આપણન્ો તક આપી હતી અને આજે સરદૃાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ વડાપ્રધાનની પ્રેરણાથી દૃેશની આઝાદૃીના અમૃતકાળમાં જ આવ્યો છે ત્ો સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આ દિૃવ્ય મંદિૃર વિધ્વંસમાંથી પુન: નર્માણના સરદૃાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતિક બની રહૃાું છે.