શહેરના એરપોર્ટ ખાત્ો આવેલા ગુજસ્ોલ ત્ોમજ શાળાઓન્ો બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દૃેવાની ઇ-મેઇલથી ધમકી આપનારા બિલ્ડરન્ો પોલીસ્ો પકડી પાડ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ શહેરના એરપોર્ટ ખાત્ોના ગુજસ્ોલના ડાયરેકટરના ઇ-મેઇલ ઉપર ગત તા.૨૫ માર્ચના રોજ એક ઇ-મેઇલ આવ્યો હતો ઇ-મેઇલ કરનારે ગુજસ્ોલમાં અને તમામ સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દૃેવાની ધમકી આપી હતી.
ત્ોથી સાયબર ક્રાઇમમાં આ બાબત્ો ફરિયાદૃ નોંધી ડીસીપી લવિના િંસહાની સ્ાૂચના અને એસીપી હાર્દિૃક માંકડિયાના માર્ગદૃર્શન હેઠળ પીઆઇ એમએચ ભેટારિયાની ટીમે ત્ો બાબત્ો તપાસ શરૂ કરી હતી.
ત્ો ગુનો કરવામાં ઉપયોગમાં લેવાયેલ વાળા ઇ-મેઇલની માહિતી મંગાવી ટેકનીકલ એનાલીસીસ કરી ત્ોમજ હૃાુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી ઇ-મેઇલ આઇડીના ધારક બાબત્ો તપાસ કરતા આઇડી ધારકનું લોકેશન અમદૃાવાદૃ આવતું હતું.
ત્ોથી પોલીસ્ો ભાવેશ અમૃતભાઇ પટેલ (ઉ.વ.૪૦, રહે. ૧૦/ન્યુ પુષ્પક સોસાયટી, હાંસોલ)ન્ો અટકાયત કરી હતી.
ત્ોની પાસ્ોના મોબાઇલફોનમાંથી ગુનામાં ઉપયોગ આઇડી ત્ોમજ ફરિયાદૃમાં જણાવ્યા મુજબનો ધમકી ભર્યો ઇ-મેઇલ પણ મળી આવ્યો હતો. પકડાયેલો ભાવેશ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે ત્ોણે બીકોમનો અભ્યાસ કર્યો છે પીઆઇના જણાવ્યા મુજબ આ ધમકીભર્યો ઇ-મેઇલ કરવા બાબત્ો હજી ચોક્કસ કારણ મળ્યું નથી.